હું ટ્વીટ ફક્ત અને ફક્ત મનોરંજન માટે જ કરતો હોઉં છું, એટલે કોઇએ વાસ્તવિકતા કે સિરીયસલી લેવું નઇ, અને છતાંય કોઇ સ્વેચ્છાએ પળોજણમાં પડે તો જવાબદારી “ખુદ”ની રહેશે
મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
આજ રોજ મોજે રણધિકપુર ગામે પોલીસ આવાસની ફાળવણી માટે પો.સ.ઈશ્રી,આર.એફ.ઓશ્રી,સર્કલ ઓફિસરશ્રી, તથા ગામલોકો સાથે રહી ને સરકારી પડતર જમીન ની સ્થળ સ્થિતી ચકા���વામા આવી.@CollectorDahod
તા.૨૬/૦૮/૨૪ના રોજ ભારે વરસાદના કારણે જાંબુઘોડા થ�� બોડેલી જતા રસ્તામાં પડેલ જાડના કારણે રસ્તો બંધ થવાની જાણ થતાં મામલતદાર કચેરી જાંબુઘોડાના નાયબ મામલતદાર શ્રી દ્વારા જાતે કુહાડી દ્વારા જાડ ને કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો.@CMOGuj @kuberdindor @rmanjhu @ceogsdma #NewSunriseGuj
Proud of PANCHMAHAL ADMINISTRATION TEAM… tree fall on road and NAYAB MAMLATDAR JAMBUGHODA AJITBHAI PATEL himself took KUHADI and started Disaster work … SALUTE 🫡🫡
MLA Manisha Vakil Faces Public Criticism Amid Floods
As floodwaters recede in Vadodara, public anger is directed at leaders, with MLA Manisha Vakil facing significant criticism during her visit to Harni. Residents, who endured severe conditions for days, confronted Vakil with questions about her absence during the crisis, highlighting their frustration and disappointment.
ધારાસભ્ય મનીષા વકીલનો પબ્લિક��� ઉધડો લઇ નાખ્યો..!
વડોદરામાં પૂરના પાણી ઉતરી રહ્યાં છે પણ પૂરની વિકટ સ્થિતિમાં બે થી ત્રણ દિવસ વિતાવનાર લોકોનો ગુસ્સો હવે આક્રોશ બની નેતાઓ પર ફૂટી રહ્યો છે,હરણીમાં પૂરના પાણી ઓસરી ગયા બાદ વિસ્તારની મુલાકાતે પોહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલનો લોકોએ રીતસરનો ઉધડો જ લઇ નાખ્યો હતો,ભાર નારાજગી સાથે લોકોએ ધારાસભ્યને આડેહાથ લીધા હતા અને સવાલ કર્યો હતો કે ચાર દિવસથી ક્યાં હતા?
Floods or BJP's Boat Show? Vadodara Wonders!
Amid Vadodara Floods BJP Faces Allegations of Mismanagement and Unused Resources. Following the devastating floods in Vadodara, social youth leader Swajal Vyas has accused the BJP of mismanagement, calling the disaster "BJP-created." Vyas criticized the government for spending crores on speed boats in 2016, which remained unused during the crisis, highlighting a lack of preparedness and questioning the authorities' response to the flood emergency.
'આ પૂર ભાજપ સર્જિત' કરોડોની બોટો બની શોભાના ગાંઠિયા જેવી?
વડોદરામાં આવેલ પૂર બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે,ખાસ કરીને પૂરગ્રસ્ત વડોદરામાં બોટોના અભાવને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો ત્યારે સામાજિક યુવા આગેવાન સ્વેજલ વ્યાસે વડોદરાનું પૂર ભાજપ સર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,આ માનવ સર્જિત નહિ ભાજપ સર્જિત પૂર છે,ભાજપે વડોદરાને ડૂબાડ્યું છે,વર્ષ 2016માં કોર્પોરેશને ખરીદેલી કરોડો રૂપિયાની સ્પીડ બોટ ધૂળ ખાઈ રહી છે,કરોડો ખર્ચ વસાવેલી બોટો કોઈનો જીવ બચાવી શકી નથી
#bsnl_में_पोर्ट_करो
मोनोपोली किसी देश में आ जाती है तो वहा की प्राइवेट कम्पनिया जनता को लूटने लग जाती है, यही अब भारत मे हो रहा है फ्री का लालच देकर अब रेट बढ़ा दिए गए हैं वो दिन दूर नही।जब रिचार्ज करना भी मुश्किल हो जाएगा।इसलिए #BSNL का साथ देवे।
#BSNL4G#BSNL_की_घर_वापसी
मात्र 3 दिन Jio, Airtel, Vodafone का बहिष्कार करके हंसराज मीणा रुक जाएगा, अगर आप ऐसा सोचते है तो गलत सोचते है। टेलीकॉम कंपनियों की मनमानी बढ़ाई गई रीचार्ज दरों के खिलाफ यह लड़ाई अब लंबी चलेगी। ये मामला सिर्फ 749रु का नहीं 35हजार करोड़ का मामला है। रुकना नहीं है। #BSNL_की_घर_वापसी