માનનીય સાહેબશ્રી Sc બાળકોની શિષ્યવૃત્તિને લઈને હાલ પ્રશ્ન છે જેમાં ખાતામાં આઘાર લિંક અને ખાતા મૅન્ટેઇન રાખવા ગામડેથી તાલુકા મથક સુધી હેરાન થવું પડે છે.
આ સાથે સામેલ ઇમેજમાં જણાવેલ પ્રશ્ન ઉકેલાઈ જાય તો ખૂબ સરળતા રહશે.
@DdoBanaskantha@CollectorBK@DigitalGujarat@IndiaPostOffice