@INCGujarat@BJP4Gujarat આપને વિદિત હશે કે વર્તમાન રીચેકિંગ પદ્ધતિમાં માત્ર ગુણની ચકાસણી કરવામાં આવે છે તે બદલીને રીએસસેસમેન્ટ નો વિકલ્પ મળે તો અમારા પરિણામમાં�� મોટો ફેરફાર થાય એવી સંભાવનાઓ છે.
રીએસેસમેન્ટ માટે જે ફી માં વધારો થતો હશે તે માટે અમો બધા ઉમેદવારો સંમત છીએ આપના વિશ્વાસુ ટાટ HS ઉમેદવાર 2023
@INCGujarat@BJP4Gujarat નમસ્કાર સાહેબ શ્રી
સવિનય જણાવવાનું કે તાજેતરમાં જાહેર થયેલ ટાટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષાના પરિણામમાં ફરીથી ચેક થાય તે માટે રી એસેસમેન્ટ જેમાં સંપૂર્ણ જવાબવહી ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે છે એવો વિકલ્પ આપો એવી અમો બધા ઉમેદવારો તરફથી વિનંતી છે.
નવી શિક્ષણ નીતિ હેઠળ,
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે.
તેમ છતાં, @BJP4Gujarat સરકાર માત્ર 2,750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે!
રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલા ને સમજી ગયા છે.
ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો.
#We_Want_Permanent_Teacher
#કાયમી_શિક્ષકોની_ભરતી_કરો
દશ હજાર થી વધુ જગ્યાઓ ખાલી હોવા છતા અગાઉ પૂર્વ શિક્ષણ મંત્રી એ જાહેર કરેલ 2700 #વિદ્યાસહાયક ની જ ભરતી કરશે તો અત્યાર ના મંત્રી શ્રી જે જગ્યાઓ ખાલી રહે છે તે #જ્ઞાન_સહાયક થી ભરી શિક્ષણ નું સ્તર હજુ નીચે લઇ જશે?
સરકારે #જ્ઞાન_સહાયક રદ કરી કાયમી ભરતી કરવી જોઈએ જેથી લાયક ઉમેદવારો ને એમનો હક મળી રહે
@narendramodi@CMOGuj@kuberdindor@CRPaatil@sanghaviharsh
#જ્ઞાન_સહાયક_રદ_કરો
ભૂતકાળમાં એક તુઘલક શાસક થઈ ગયા,વર્તમાનમાં ગુજરાતનું શિક્ષણવિભાગ અને રાજ્યપરીક્ષા બોર્ડના નિર્ણયો પુનઃઅનુકરણ કરી યુવાનોને સમજાવે છે એ સમયે શાસન વ્યવસ્થા આ સ્વરૂપની હતી!
➡️પરીક્ષાના નિયમો ગમ�� ત્યારે બદલે
➡️લેખિત પરીક્ષાનું મૂલ્યાંકન મનફાવે તેમ
➡️55000થી વધુ ઘટ સામે 2750ની જ ભરતી
ગતિશીલ વિકસિત ગુજરાતમાં 55000 હજાર જગ્યાઓ ખાલી છે એની સામે 2750ની કાયમી ભરતી અને 25000હજાર જ્ઞાનસહાયકની ભરતી તો એક સાથે #કાયમી ભરતી કરવામાં તકલીફ શું છે? બીજા રાજ્યોમાં કાયમી ભરતી થતી હોય તો ગુજરાતમાં કેમ નહીં?#32000_કાયમી_શિક્ષકોની_ભરતી_કરો@Bhupendrapbjp@kuberdindor@pmo
આ એજ છોકરી છે કે જેને તેલંગાણામાં સભા દરમ્યાન સાહેબે પ્રેમથી નીચે આવવા કહ્યું હતું પણ છોકરી સાહેબના ગુણગાન કરતા કહે છે કે ભારતમાં મોદી સાહેબ આવ્યા પછી લોકોને ધર્મ અને જાતિના નામે અલગ કર્યા છે બીજું કઈજ નથી કર્યું.
#GujaratMangeComputerTeacher#We_Want_Permanent_Teacher
અમારી દીપાવલી ત્યારેજ શુભ થશે જ્યારે આપ જ્ઞાન સહાયક ને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરશો..નવા વર્ષમાં ભાવિ શિક્ષકોને તમે કાયમી શિક્ષકોની ભરતી કરીને ભેટ આપશો એવી આશા સાથે નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા🙏
#GujaratMangeComputerTeacher#We_Want_Permanent_Teacher
જે યોજના જ પાયાવિહોણી અને અહિતકારી હોય તે કેટલા સમય સુધી ચાલી શકે?
જેનો આધાર જ શિક્ષણનું ખાનગીકરણ,ખણ ખોદી વધુ ખાડે નાખવું,બાળકો,યુવાનો બધાનું ભવિષ્ય અંધકારમય બનાવતા હોય તો પછી મુખ્યસચિવ રાતાપીળા થાય જ ને!
શિક્ષણસચિવ હવે તો પોતાનો અંહકાર બાજુ પર મૂકો!
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક h