માનનીય મુખ્યમંત્રી શ્રી, @Bhupendrapbjp
આપણા રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા કરવા માટે નાં અત્યંત વ્યસ્ત સમયપત્રક માંથી થોડો સમય કાઢી ને વિનંતિ છે કે જા.ક્ર 217 વર્ક આસીસ્ટન્ટ માં પાસ થયેલાં ઉમેદવારો ને બને એટલું જલદી થી નિમણુંક પત્ર આપી રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા નો લાભ આપશોજી.🙏
આદરણીય મંત્રી શ્રી,
આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે છેલ્લા ઘણા સમય થી adv. 217 નર્મદા વિભાગમાં વર્ક આસી. ની નિમણુંક પ્રકિયામાં ઘણા લાંબા સમય થી વિલંબ થાય છે તો આપ સાહેબ શ્રી ને એક નમ્ર વિનંતી છે કે નિમણુંક પ્રકિયા ને આગળ વધારી આમારી આપ તરફ ની આશાઓ પૂર્ણ કરો. @Bhupendrapbjp@CMOGuj
આદરણીય મંત્રી શ્રી, નર્મદા વિભાગ ની ભરતી ક્રમાંક ૨૧૭-વર્ક આસિસ્ટન્ટ ને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતતાં ઉમેદવારો ની ધીરજ ખૂટી ગઈ અને કુટુંમ્બીજનોની પણ આશા ખુટી છે જેથી ઉમેદવારોને આ મુશ્કેલી માંથી બહાર લાવી ત્વરિત નિમણુંક આપવા વિનંતી
@CMOGuj@Bhupendrapbjp@kunvarjibavalia
આદરણીય મંત્રી શ્રી, નર્મદા વિભાગ ની ભરતી ક્રમાંક ૨૧૭-વર્ક આસિસ્ટન્ટ ને એક વર્ષ થી પણ વધુ સમય વીતતાં ઉમેદવારો ની ધીરજ ખૂટી ગઈ અને કુટુંમ્બીજનોની પણ આશા ખુટી છે જેથી ઉમેદવારોને આ મુશ્કેલી માંથી બહાર લાવી ત��વરિત નિમણુંક આપવા વિનંતી @Bhupendrapbjp @CMOGuj @deepakrajani123 @YAJadeja
આદરણીય મંત્રી શ્રી, નર્મદા વિભાગ ની ભરતી ક્રમાંક ૨૧૭-વર્ક આસિસ્ટન્ટ ને દોઢ વર્ષ વીતતાં ઉમેદવારો ની ધીરજ ખૂટી ગઈ અને કુટુંમ્બીજનોની પણ આશા ખુટી છે જેથી ઉમેદવારોને આ મુશ્કેલી માંથી બહાર લાવી ત્વરિત નિમણુંક આપવા વિનંતી.
@Bhupendrapbjp@kunvarjibavalia@deepakrajani123@CMOGuj
@Bhupendrapbjp@narendramodi વિકસિત ગુજરાતનું વિકસિત બજેટ આવી રહ્યું છે પણ યુવાનોના નોકરીના ઓર્ડરના ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન પછી પણ ૬ મહિના થી નોકરીના ઓર્ડર આવી નથી રહ્યા...આ એજ યુવાન છે જે ગુજરાતની સાથે પોતે પણ વિકાસ થવા માટે સરકારને વોટ આપે છે..
નર્મદા વર્ક આસિસ્ટન્ટ ૨૧૭/૨૦૨૩૨૪
@YAJadeja@deepakrajani123
@Bhupendrapbjp આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો
@Bhupendrapbjp આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો
નમસ્કાર@HHPATELGSSSB સાહેબશ્રી, જા.ક્ર ૨૧૭ માટે આપના દ્વારા તા.૨૦/૧૧ સુધીમાં પરિણામ જાહેરકરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવા જણાવેલ,જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહેલ હોય,જ��થી જલ્દીથી પરિણામ જાહેર કરી અમારા તથા પરિવારજનોના ઉત્સાહમાં વધારો કરવા આપને નમ્ર અરજ છે.
@deepakrajani123
નમસ્કાર @HHPATELGSSSB સાહેબશ્રી, જા.ક્ર ૨૧૭ માટે આપના દ્વારા તા.૨૦/૧૧ સુધીમાં પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવા જણાવેલ, જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહેલ હોય, જેથી જલ્દીથી પરિણામ જાહેર કરી અમારા તથા પરિવારજનોના ઉત્સાહમાં વધારો કરવા આપને નમ્ર અરજ છે.
પ્રતિ સાહેબ શ્રી @HHPATELGSSSB
જા.ક્ર 217 નું પરિણામ જાહેર કરવા બાબત આપે 20/11 સુધી માં પરિણામ જાહેર થશે એવુ અગાઊ જણાવેલ છે અને જેનાં હવે ગણતરી ના જ દિવસો બાકી છે આશા રાખીએ છીએ કે હવે વધુ વિલંબ ના કરતાં ઉમેદવારો ની પરિસ્થિતિ નું વિચારિ જલદી થી જલદી પરિણામ જાહેર કરવા વિનંતી.🙏