અમારે અહીં યાત્રાધામ ઢીમા(ધરણીધર) થી જૈન તીર્થ ભોરોલ નો 8KM રોડ નો કોન્ટ્રાક્ટ ૭ મહિના પેલા ૨- કરોડ માં અપાયો હતો છતાં કોન્ટ્રાક્ટર કામ કરતો નથી, પછી કહેશે હવે નથી પોસાતું, તો હવે આ બંને તાલુકા પંચાયત ની ચૂંટણી માં આ રોડને ધ્યાનમાં રાખી મતદાન થશે.👇🏻
મર્યાદાપુરષોત્તમ પ્રભુ શ્રી રામ જન્મોત્સવ રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ 🙏🏻🕉️
"શક્તિ હોવા છતાં અહંકાર નહિ, અને દુઃખ હોવા છતાં ધર્મનો ત્યાગ નહિ"
#RamNavami
બનાસકાંઠા જીલ્લાના સુઈગામ તાલુકાનાં ભરડવા ગામે વધારે પડતા પાણી ધુસી જવાના કારણે ગામ સંપર્ક વિહોણું બની જતાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવા વિનંતી @CollectorBK@Bhupendrapbjp@CMOGuj