ધોરણ 10 સુધી માંડમાંડ ભણનાર રાજલની 2 બહેનો હાલ કરી રહી છે ઉચ્ચ અભ્યાસ ; વ���ભવી દિવસો વચ્ચે પિતાનું અવસાન થયું અને શરૂ થયો રાજલનો સંઘર્ષ
https://t.co/wViebTA5cK
#MothersDay #RajalBarot
અમદાવાદ.AMC દ્વારા આયોજિત ફલાવર શો માં લોકો ની ભારે ભીડ
મુલાકાતીઓ માટે AMC એ જાહેર કરી માર્ગદર્શિકા
શક્ય હોય ત્યાં સુધી ફ્લાવર શોની મુલાકાત લેવાનું ટાળવા અપીલ
રવિવારના કારણે લોકોની ભારે ભીડ થતા લેવાયો નિર્ણય
22 જાન્યુઆરી બાદ પણ મુદત લંબાવાશે #news#Amc#Ahmadabad
અમદાવાદ : શોપીંગ ફેસ્ટિવલને લઈને amc કમિશ્નર વિજય ન��ેરાની પત્રકાર પરિષદ
કોઈ પણ નાગરિક કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો કૂપન લેવાનો અગ્રહ રાખે
દરરોજ ફેસ્ટિવલ બપોરે 12 થી રાતના 12વાગ્યા સુધી ખુલ્લું રહેશે #AMC #Ahmadabad
#Rajalbarot#HappyDhanteras
ધનતેરસ ના પાવન દિવસે મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને ધનતેરસ ની ખુબ ખુબ શુભકામના @ Ahmedabad, India https://t.co/OWg7hrFNC3