Seriously 😳 saheb? અહી અમે તમને અમારા ભવિષ્યને લઈને પ્રશ્નોની પુચ્છા કરીએ છીએ ને તમે અહી વ્યક્તિગત સમસ્યાનો જવાબ આપો છો🙄 આ આઈડી પર હવે શંકા જાય છે @GSSSB_OFFICIAL પ્લીઝ varify this id 🙏
@Piya_Patel_ તમે @HHPATELGSSSB ને કહો જરા ફોરેસ્ટ ફાઇનલ Answer Key અને CCE Group B Mains Descriptive Syllabus વિશે યોગ્ય ઉત્તર આપે આના વિશે સાહેબ ને ટેગ કરી પ્રત્યુતર માંગવા વિનંતી.
@CommissionerVmc@VMCVadodara Sir, I have applied for VMC clerk and followed all the due process and paid fees yet my name is not found and no call letter can be downloaded. Please do needful. Thank you!
હવે ગુજરાત સરકારના રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓને પણ મોંઘવારી નડેલી હોઈ એમના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરેલ છે પરંતુ રાજ્ય સરકારના જ ફિક્સ પગારના કર્મચારીઓને છેલ્લા સાત વર્ષથી આ ડાયન નામની મોંઘવારી નડતી જ નથી!
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@BJP4Gujarat@CRPaatil
@CommissionerVmc@singh_ashara @Mins_2309 @MgBharwad1809 @Pranavsinh1983@VMCVadodara Sir અમુક ને 50% ઉપર ફોર્મમાં લખેલા હતા તો પણ નામ આયુ નથી ને તો તેનું કંઈક કરવા વિનતી જે તે સમયે ખબર ના હોય અને હવે પડી હોય તો કંઈક સોલ થાય એવું હોય તો કરજો 🙏🙏🙏
@CommissionerVmc@Pranavsinh1983@VMCVadodara જેણે પોતે પોતાના યોગ્યતા ના આધારે નહિ પણ ચાપલૂસી કરીને આ પદ લીધું હોય એને તો અનુસ્નાતક સ્નાતક કરતા નાનું જ લાગવાનું ને! થોડીક બુદ્ધિ અને Empathy રાખો! Give me my Confirmation number, બાકી કોર્ટ કેસ માટે તૈયાર રહો!
@CommissionerVmc@Pranavsinh1983 આટલા પ્રૂફ આપવા છતાં આંખ આડા કાન કરો છો! કઈ નઈ તો મારી fees પાછી કરો, એ મારા Hard earned money છે, તમારી જેમ કોઈ નેતાની ચાપલૂસી કરીને નથી કમાયા મે, કાં મને Eligible કરો, Give me my Confirmation number કે જેની હું હકદાર છું!!
@CommissionerVmc@Pranavsinh1983 આટલા પ્રૂફ આપવા છતાં આંખ આડા કાન કરો છો! કઈ નઈ તો મારી fees પાછી કરો, એ મારા Hard earned money છે, તમારી જેમ કોઈ નેતાની ચાપલૂસી કરીને નથી કમાયા મે, કાં મને Eligible કરો, Give me my Confirmation number કે જેની હું હકદાર છું!!
If the application is to be rejected then refund the fee of that student. This is a matter of consumer protection. And human rights have also been violated. Indian constitution Article 14,15,16has also been violated.@CommissionerVmc@Hasmukhpatelips@VMCVadodara