આઈ.ટી.આઈ. નાં વર્ગ ૩નાં કર્મચારીઓને માનસીક હેરાન કરવાના ઉચ્ચ અધિકારીઓના કાવતરાનો કર્મચારીઓને આરોપ…
આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટર ની સ્વ વિનંતીનાં બદલી કેમ્પ માટે છેલ્લા એક વર્ષમાં ૬-૬ વખત માહીતીઓ મંગાવી અને બદલી કેમ્પ કોઈને કોઈ કારણોસર અટકાવી કર્મચારીઓની લાગણી અને માગણી સાથે મજાક થઈ રહી છે. 22-09-2023, 26-10-2023, 12-01-2024, 16-02-2024, 21-02-2024, 02-07-2024 આમ આ ૬ વખત માહીતી મંગાવી પરંતું બદલી કેમ્પ કરવામાં આવેલ નથી. વર્ષોથી પોતાના વતનમાં જવા કે પતિ કે પત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સ્થળે જવાં કે વૃઘ્ઘ માં-બાપની સેવાં કરવાં વતનમાં જવાં માંગતાં હજારો કર્મચારીઓને આ રીતે ૬-૬ વખત બદલીની માહીતી મગાંવી કેમ્પ અટકાવી આશરે ૭૫૦૦ કર્મચારી અને તેના પરીવારને માનસીક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેવા આરોપ પણ કર્મચારીઓ તરફથી કરવામાં આવ્યા છે.
#Gujarat #ITInews
માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે સરકારી કર્મચારીઓની બદલી માટે યુનિફોર્મ નિયમો બનાવવામાં આવે અને તેની દરેક વિભાગ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવે કારણકે સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ઘણા અધિકારી અવગણના કરી પોતાની રીતે નિયમો બનાવી રહ્યા છે. @CMOGuj@Balwantsinh99
ITI માં ફરજ બજાવતા વર્ગ ૩ના કર્મચારીઓની #બદલી વારંવાર નિયમો #બદલી ને કરવામાં આવે છે જેમાં GAD થી તદ્દન વિરુદ્ધ નિયમો ઘડી કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તો તમામનો સર્વ સમાવેશી કેમ્પ વહેલી તકે કરી દરેકને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને અમારી વિનંતી @Balwantsinh99@tv9gujarati
ITI માં ફરજ બજાવતા કર્મચારીઓની #બદલી વારંવાર નિયમો #બદલી ને કરવામાં આવે છે જેમાં GAD થી વિરુદ્ધ નિયમો ઘડી કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તો તમામનો સર્વ સમાવેશી કેમ્પ વહેલી તકે કરી દરેકને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે.
#Transfer_ITI_Injustice_DET_GAD