આજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતી નિમિતે આ કોરોના વાયરસની મહામારીને લીધે આપણે સૌ લોકો મંદિરે જઇ ના શકીયે આ બદલ પોતપોતાની અગાશી ધાબા પર બપોરે 12 વાગે જઈને 5 મિનિટ થાળી વગાડીને ઉજવણી કરીયે.
💐🙏 जय श्री राम 🙏💐
@VHPDigital#jayshreeram#जयश्रीराम@narendramodi
#NizamuddinMarkaj#COVIDー19#TablighiJamatVirus#CoronaJihaad 'रामनवमी' जैसे हिन्दुओ के महान पर्व पर समस्त हिन्दूसमाज भी मर्यादा पुरषोत्तम प्रभु श्रीराम के आदर्श का पालन करते हुए #lockdown का पालन करने वाले है | क्योंकि हम हिन्दू के लिए हमारे भगवान हमारे अंदर ही बस्ते है |
માનનીય મુખ્યમંત્રી@vijayrupanibjp સાહેબ|ઉર્જામંત્રી @saurabhpatelguj અત્યારે તો ઉદ્યોગ-ધંધા બધા બંધ હોવાથી રાજ્યભરના તમામ ખેડૂતોને વીજપુરવઠો દિવસ દરમિયાન આપવા એક વિનંતી છે. જો આ વ્યવસ્થા હાલ પૂરતી કરી આપવામાં આવશે તો બધા ખેડૂત ભાઈઓ આપના આભારી રહેશે.
#21daysLockdownIndia@CMOGuj