• भाजपा सरकार के मंदिरों में श्रद्धालुओं के दान के पैसे की बेतहा��ा बर्बादी और धार्मिक परंपरा तोड़ रहे अधिकारियों की मनमानी : हेमांग रावल
• अंबाजी मंदिर में छह दशकों से आस्था के रूप में चढ़ाया जा रहा मोहनथाल प्रसाद अचानक नोटबंदी की तरह बंद, श्रद्धालुओं के लिए वज्रपात जैसा: हेमांग रावल
• अंबाजी देवस्थान ट्रस्ट में 11 साल में मंत्रियों-अधिकारियों और उनके रिश्तेदारों को 21 लाख रुपये का भुगतान किया गया: हेमांग रावल
• बहुचराजी मंदिर में 56 फीट ऊंचे मंदिर के निर्माण के लिए 15 करोड़ खर्च करने के बाद पता चला कि मंदिर केवल 49 फीट ऊंचा बनाया गया था: हेमांग रावल
• सोमनाथ ट्रस्ट में लाइट एंड साउंड शो उपकरण की खरीद में घोटाला: हेमांग रावल
@abpasmitatv
@INCGujarat ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીયશ્રી જગદીશ ઠાકોર (@jagdishthakormp ) તા. ૧૨મી માર્ચ, રવિવારે સવારે ૧૧:૦૦ વાગે, અંબાજી મંદિર, માધુપુરા, અમદાવાદ ખાતે દર્શન કરી માતાજીને પવિત્ર મોહનથાળનો પ્રસાદ ચઢાવી, પવિત્રધામ અંબ���જી મંદિર ખાતે આસ્થા રૂપે અપાતો મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ થાય તે માટે કોંગ્રેસના આગેવાનશ્રીઓ સાથે પ્રાર્થના કરશે.
હેમાંગ રાવલ
કો-કન્વીનર - પ્રવક્તા
9898233038
સામાન્ય રીતે 3 તારીખ સુધી પગાર થઈ જતો હતો તે ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોનો પગાર આજે તારીખ ���૦ માર્ચ સુધી થયો નથી.
@CMOGuj , @kuberdindor
ને રાજનીતિથી પર થઈને નમ્ર અપીલ છે કે અંગત રસ લઇને શિક્ષકોને હોળીમાં લાગેલા દાનાવળ ને તુરંત ઠાળે.
- @hemangmraval
પ્રવક્તા @INCGujarat
નૈતિક રાવલ દિગ્દર���શિત સૌપ્રથમ વન શોટ ગુજરાતી ફિલ્મ "૪૭ ધનસુખ ભવન" ની રિલીઝ ને આજે ૧ વર્ષ થયું. ગત વર્ષે ૨૬ જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ, શ્યામ નાયર, હેમાંગ શાહ અને જય ભટ્ટ મુખ્ય ભૂમિકા ભજવે છે.
#47DhansukhBhawan #OneShotGujaratiFilm
આજે ગુજરાત પ્રદેશ સોશીયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રદેશ કો ઓર્ડીનેટર હેમાંગ રાવલ ના નેતૃત્વ માં એક મીટીંગ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં લોકસભા ઇલેક્શન વખતે સોશીયલ મીડિયા ની જીમ્મેદારી વિશે પ્રદેશ... https://t.co/0Ywu7sPouh
આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ સોશીયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા વિધાન સભા કો ઓર્ડીનેટર અને ઇન્ચાર્જ ની ��ીટીંગ સોશીયલ મીડિયા ગુજરાત ના કો ઓર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ ના નેતૃત્વ માં નેતૃત્વ માં... https://t.co/gjrHbgrrNC
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ
મિડિયા ડીપાર્ટમેન્ટના કોર્ડીનેટર શ્રી હેમાંગ
રાવલ ની સૂચનાથી આપને કચ્છ જિલ્લા ના
સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટના જોઈન્ટ -
કોર્ડીનેટર (મહામંત્રી ) તરીકે નિમણુંક કરવામાં
આવેછે ...અભીનંદન...@hemangmraval@buj_vipul1@INCGujarat@AmitChavdaINC