I request government of Canada to exempt International student from 3 days Hotel quarentine that will cost $2000. We usually take loan to study intentionally it is very expensive for us @JustinTrudeau@CanadainIndia@CanadianPM@Transport_gc
I have had one of the worst experience paying my fees through @Unimoni_India even after a week there is no TT copy given nor proof of where my funds are. My admission in college is in jeopardy. Officials are blaming on the partner bank. I don't know what to do.
I have had one of the worst experience paying my fees through @Unimoni_India even after a week there is no TT copy given nor proof of where my funds are. My admission in college is in jeopardy. Officials are blaming on the partner bank. I don't know what to do.
@isudan_gadhvi Stunt by GoG,
we r class 2 officers of Govt. Poly. cleared all stages of selection, still we haven't get our joining orders, more than 1 yr passsed since final merit published.
Recruitment is the BIGGEST JOKE in this govt.
Kindly don't play with careers.
@vijayrupanibjp
GPSC લેક્ચરર મિકેનિકલ ૧૧૧ જગ્યા જોઈ ને અમે પણ ૨૦૧૫-૧૬ માં બવ જ ખુશ હતા અને આજે ૨૦૨૦ મા પરિક્ષા આપી ને પાસ થયા બાદ પણ હજુ સુધી ઑર્ડર નથી મળ્યા. અને સાહેબ નીચે હવે સરતો લાગુ કરો જેવી કે (કોર્ટે કેસ, કોન્ટ્રાક/એડહોક જગ્યા ખાલી કરે બાદ, વિભાગના GR, સીટ મા ઘટાડા, મહામારી) આધીન હશે.
1/2)આજે અર્નબ ગોસ્વામીની ધરપકડ થઈ એટલે દેશના સત્તાધારી પક્ષને મહારાષ્ટ્રમાં લોકતંત્રની હ��્યા લાગી,કટોકટીનો અહેસાસ થવા લાગ્યો,બધા એ ટ્વીટ કર્યા.
વાહ..
જ્યારે ગુજરાતની તમારી જ સરકારે પોતાની વ્યાજબી માંગણી સાથે,રોજગાર માટે નિકળેલા ઉમેદવારોની ધરપકડ કરી હતી,ખોટા ગુના દાખલ કર્યા હતા.
"એકઠાં થવા દે તો એકતા બતાવીએ ને..."
અખંડ ભારતના શિલ્પી એવા અસરદાર સરદાર ને કોટી કોટ��� વંદન.
નાત-જાત,ધર્મ,સમાજ ના નામે એકતા બતાવવાની જગ્યાએ "ભારતીય"ના નાતે એક બનીએ ત્યારે જ સરદાર પટેલનુ ��ખંડ ભારતનુ સપનુ સાકાર થયું કહેવાય અને સાચી શ્રદ્ધાંજલિ..🙏🙏🇮🇳
#NationalUnityDay
@BJP4Gujarat@vijayrupanibjp 🙏🏻શપથ🙏🏻
હું LRD નો અન્યાય થયેલો પુરુષ ઉમેદવાર આજ દિન સુધી ભાજપ ને વોટ આપતો આવ્યો છું પણ આજ રોજ શપથ લઉ છું કે આજ પછી હું ક્યારેય ભાજપ ને વોટ નઈ આપું અને મારા પરિવાર તથા મિત્રો ને પણ વોટ આપવા નહિ દઉં તથા અમારી સાથે થયેલા અન્યાય ને જાહેર જનતા ને જણાવીશુ...
જય હિન્દ #LRD_MALE
@BJP4Gujarat@vijayrupanibjp હુ LRD નો અન્યાય થયેલો ���ુરુષ ઉમેદવાર આજ દિન સુધી ભાજપ ને વોટ આપતો આવ્યો છુ પણ આજ શપથ લઉ છુ કે આજ પછી ક્યારેય ભાજપ ને વોટ નઈ આપું અને મારા પરિવાર તથા મિત્રો ને પણ વોટ આપવા નહિ દઉ તથા અમારી સાથે થયેલા અન્યાય ને જાહેર જનતા ને જણાવીશુ અને ભાજપ ને વોટ નહિ આપવા ની અપીલ કરીશુ
#LRD_MALE