@ABPNews Exporter कौन है? वो भी बता दो... इससे आपके करीबी दोस्तों को फायदा हे बाकी १४० करोड़ लोग जाए भाड़ में... जब देश में पेट्रोल की कमी है तो export पर रोक क्यों नहीं? ज्ञान हमें क्यूं पेलते हो... हमारी डिग्री enitre political science नहीं है
સોસાયટી હેન્ડઓવર લેતી વખતે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. અહીં સંપૂર્ણ પ્રક્રિયા આપવામાં આવી છે:
1. દસ્તાવેજોની ચકાસણી:
* મંજૂરી પત્રો:
* સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા મંજૂર કરાયેલ પ્લાન અને પરવાનગીઓની નકલો મેળવો.
Trend.
रिपोस्ट कीजिए।
सारे नामो से किनारा कीजिए.!
या "रसूलुल्लाह (सल्लल्लाहु अलैहि वसल्लम)
या "रसूलुल्लाह (सल्लल्लाहु अलैहि वसल्लम)
पुकारा कीजिए.!
औऱ कहता फिरता है। 🌓 चाँद आसमान मे ये आज भी.!
या नबी (सल्लल्लाहु अलैहि वसल्लम) एक बार उंगली ☝🏻 का इशारा कीजिए.!
#ILoveMuhammad
World Physiotherapy Day is an occasion to appreciate the efforts of all those associated with the practice of physiotherapy. It is commendable how they contribute to the wellbeing of people, especially the elderly, by ensuring mobility, dignity and a better quality of life.
Ye video 5 August evening 7 baje pick hours ki he One mart, juhapura Sarkhej Highway jo busiest traffic time hota he yaha ka, lekin traffic poice he ke aaram kar rahi he aur common man traffic manage kar raha he. He na kamal! @NKotharia@dgpgujarat@AMCommissioner
[Pls RT]
Shehzad Shaikh lost his life in rescuing a minor girl Sonali Banjara in Mumbai. Shehzad was a Daily wage worker & left his Wife and 4 small Children.
All newspaper have covered his story but no financial help has come from Government.
Lets support the helpless family.
Please contribute and Retweet:
https://t.co/aGndektX53
Times of India Story:
https://t.co/tsJFPAvr7E
The office bearers of Ahmedabad Municipality are requested to promote and disseminate the Ayush Unani system of treatment in a fair manner and develop the Unani system of treatment in the Ahmedabad Municipal Corporation and make it a participant in the overall development.
https://t.co/eMIXvubcBr
ફલકનુમા રેસીડેન્સી થી એ.પી.જે.કોમ્યુનિટી હોલ થીમકકાનગર થઈ સોનલપોલીસ ચોકી સુધીનોરોડ બંધ થઈ ગયાછે ગયા વર્ષે ખંભાતી કુવો બનાવ્યોછે તેના જવાના પાણી માટે કેચપીટ છે પણપુરાઈ ગય છે જે તાત્કાલિક ખોલવામાં આવે અધિકારીઓ એ જાણ હોવા છતાં કેમ કેચપીટ ખોલવામાં આવતી નથી .
@NKotharia ફલકનુમા રેસીડેન્સી થી એ.પી.જે.કોમ્યુનિટી હોલ થીમકકાનગર થઈ સોનલપોલીસ ચોકી સુધીનોરોડ બંધ થઈ ગયાછે ગયા વર્ષે ખંભાતી કુવો બનાવ્યોછે તેના જવાના પાણી માટે કેચપીટ છે પણપુરાઈ ગય છે
ચંડોળા તળાવ દબાણો દૂર કરવા ભૂપેન્દ્ર પટેલની સરકારના 10 દાવા અને 10 હકીકત.
1
દાવો : અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને ચંડોળા તળાવ ખાતે રાષ્ટ્રવિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ઉખેડી નાખ્યા છે.
હકીકત : ઘણી શ્રેષ્ઠ કામગીરી કરી.
2
દાવો : તળાવને આશ્રયસ્થાનો બનાવ્યા હતા.
હકીકત : 40 વર્ષથી બાંગ્લાદેશીઓ અહીં રહેતા હતા.
3
દાવો : અલ-કાયદા સ્લીપર સેલ અને અન્ય આતંકવાદી નેટવર્ક્સના બાંગલા દેશના 4 આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી હતી તે સ્થળ તોડી પાડવામાં આવ્યું છે.
હકીકત : આટલું મોડું કેમ કર્યું?
4
દાવો : ડ્રગ કાર્ટેલના વેપારના ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડવામાં આવ્યા.
હકીકત : દારુ અને ડ્રગ્સ બે દાયકાથી વેચાતા હતા, તો હવે કેમ?
5
દાવો : 900 ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેવાસીઓની અટકાયત કરી 2 હજાર ઘર તોડી પાડવામાં આવ્યા હતા.
હકીકત : ભાજપની અમદાવાદ શહેરમાં 40 વર્ષથી સરકાર છે, ખબર હતી છતાં કેમ ચલાવ્યું?
6
દાવો : યુવાન બાંગ્લાદેશી છોકરીઓના વેશ્યાવૃત્તિ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
હકીકત : પોલીસને કેમ ખબર ન પડી?
7
દાવો : ગયા વર્ષે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખોટા અને ગેરકાયદેસર દસ્તાવેજો અને મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો, જ્યાં આરોપીઓ અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા પૈસા કમાતા હતા અને તેને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ ટ્રાન્સફર કરતા હતા.
હકીકત : તો પછી એક વર્ષ સુધી પગલાં ન લેવા કોનું દબાણ હતું?
8
દાવો : FIR દાખલ કરશે જ્યાં બાંગ્લાદેશી નાગરિકોના ભારતીય પાસપોર્ટ મેળવ્યા હતા.
હકીકત : 500 પાસપોર્ટ કઈ રીતે બન્યા?
9
દાવો : અમદાવાદ શહેર પોલીસે ૨૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સવારે ૩ વાગ્યે ચંડોળા તળાવના 2 હજાર ઝૂપડા તોડવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું.
હકીકત : 1 વર્ષ પહેલા ખબર હતી તો હવે ઓપરેશન કેમ?
10
દાવો : ૩ ગેરકાયદેસર રિસોર્ટ, ફાર્મ હાઉસ, પાર્કિંગ યુનિટ તોડી પાડ્યા.
હકીકત : 14 વર્ષમાં બન્યા તેની ખબર ન પડી તેના માટે કોણ જવાબદાર?
માલધારી સમાજ ને 15% જંત્રી વેલ્યુ થી અમદાવાદ માં 4 ઠેકાણે મકાનો માટે જમીન ફાળવવામા આવશે તે મુજબ ભારત ના સૌથી મોટા મુસ્લિમ વિસ્તાર જુહાપુરા સરખેજ ના મુસ્લિમ સમાજ ને પણ જંત્રીના 15 ટકા વેલ્યુ થી રહેણાંક મકાનો બનાવવા માટે જમીન ફાળવવામા આવવી જોઈએ. #AMC
Empowering Women to Shape the Future!
Sister Ayesha's journey from a dream to reality is proof that education changes lives. Together, we're helping 100 women build brighter futures through the NTT & PTT program.
#IndiaZakat#WomenEmpowerment#EducationMatters#ChangingLives