ગુજરાત સરકારમાં મનરેગામાં કામ કરતા કર્મચારીઓનો જલ્દીથી પગાર કરવામાં આવે
જી રામજી અમલમાં આવે તેમાં ગ્રામ રોજગાર સેવક (GRS) સહિત અન્ય તમામ કેડરનો પગાર વધારો કરવામાં આવે
2011 થી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી આ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અત્યારે તેમનો પગાર માત્ર 16000 રૂપિયા છે
विकसित भारत में मनरेगा VB -G Ram G कर्मियों जिन्होंने अपनी जवानी खपा दी। आज भी कंटिजेंसी आधारित असुरक्षित भविष्य के बजाय वेतनमान और सेवा स्थाई करने की जरूरत है न कि उपहास उड़ाने की।
ગ્રામ પંચાયતમાં ૧૫ વર્ષથી કાર્યરત ગ્રામ રોજગાર સેવકોનું લઘુત્તમ માનદ વેતન હિમાચલ પ્રદેશ મુજબ વધારીને ૪૯૩૪૯ રૂપિયા કરવું જોઈએ. મોંઘવારીના આ યુગમાં, બાળકોનો ઉછેર, શાળા ફી ભરવા, દવાઓ ભરવા અને પરિવાર ચલાવવાનું ખૂબ જ અસહ્ય અને પીડાદાયક છે.
તેના ઉપર, ૬-૬ મહિનાથી સુધી વેતન પણ મળતું નથી.
સ્વચ્છ - હરિયાળું અમદાવાદ, સુવિધાસભર - વિકસિત અમદાવાદ ! 🌱
અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબ તથા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની સાથે અમદાવાદને હરિયાળું અને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવાના હેતુ સહ નિર્માણાધિન આઈકોનિક એસ.જી હાઈવેના પ્રથમ ચરણના પાયલોટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.
@UpRuralDev ग्राम पंचायत पर 18 वर्षों से कार्यरत ग्राम रोजगार सेवकों का हिमाचल प्रदेश की भाटी न्यूनतम मानदेय 49349 किया जाए इस महंगाई के दौर में बच्चों का पालन पोषण स्कूल की फीस, दवा एवं परिवार चलाना बहुत ही असहनीय एवं कष्टदायक है।
ऊपर से 6-6 महीने 10 महीने तक मानदेय नहीं मिलता है
The CJI is silent and doesn’t want to take any action against the lawyer who throws shoe on him, so why others are making fuss? When affected party doesn’t want to do anything so we should be quiet and maintain peace in the society.
મનરેગા યોજના માં કામ કરતા કર્મચારી ને પગાર વિસંગતતા માટે સરકાર શ્રી દ્વારા મા પગાર વિસંગતતા માટે કમિટી બનાવવા મા આવેલ.કમિટી નો અહેવાલ તા.17.04.23 ના રોજ રજુ કરવા મા આવેલ છે. આ આહેવાલ મુજબ પગાર વધારો નો અમલવારી નો લાભ ક્યારે મળછે.@CMOGuj@pankajjoshiias@sujalmayatra@IasChandra
માન. મુખયમંત્રીશ્રી, સવિનય આપ ને જણાવવાનુ કે મનરેગા યોજના માં છેલ્લા ૧૨ વર્ષથી પણ વધુ સમય થી કરાર આધારીત ફરજ બજાવતા હજારો કર્મચારીઓ ને ૩ મહિના થી વધુ સમય થી પોતે કરેલ કામગીરી નો પગાર મળેલ નથી અને જીવન નિર્વાહ ચલાવવું ખુબજ દયનીય બની ગયેલ છે,પગાર સમયસર મળી રહે તે મુજબ આયોજન થાય.
ગુજરાત @MGNREGAGujaratના એજ સરકારી @crdgujarat1કર્મચારીઓ જે અન્ય રાજ્યોથી અલગ કરારમાં 12 વર્ષથી કામ કરી પોતાના સમાન કામ સમાન વેતનના કાયદાના હક્કની અમલવારી માંગે છે:
કોવિડ મહામારી આજ કર્મચારી ગામડે રોજગારી સર્જન ગુજરાતમાં નમૂના રૂપ કામ કર્યું કાયમી કરવા વિનંતી.
@AmitShah@CMOGuj
@CRPaatil જ્યારે N.H.M ના 11 માસ ના કરારવાળા કર્મચારીઓ ના પગાર વધારા ની વાત આવે ત્યારે કેન્દ્ર સરકાર કહે તમે રાજ્ય સરકાર ના કર્મચારીઓ છો અને રાજ્ય સરકાર કહે તમે કેન્દ્ર ના કર્મચારીઓ છો,પણ સાહેબ અમે માણસ છીએ એતો જુઓ મોંઘવારી અમને પણ નડે છે.