માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબે 11 માસ કરાર આધારિત એન.એચ.એમ.કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય કરાર આધારિત ને કાયમી કરવાની અને સમાન કામ અને સમાન વેતન આપવાની જાહેરાત તા.24.9.2021 ના રોજ કરેલ.પરંતુ ખૂબ જ દુઃખ સાથે એમ કહેવું પડે છે. જે આજ દિન સુધી કરેલ નથી.
કરાર આધારિત કર્મચારીને કાયમી કરવાની જાહેરાત તા.24.9.21 ના રોજ કરેલ.પરંતુ ખૂબ દુઃખ સાથે એમ કહેવું પડે છે કે બીજા રાજ્યએ અમલવારી પણ કરી દીધી છે તો આ વિકાસશીલ ગુજરાત રાજ્ય માં ક્યારે થશે? હાલ ચૂંટણી પણ નજીક આવી રહી છે તો મત કોને આપવો એ પણ આ વિકાસશીલ સરકારને કે એ પણ વિચારવા જેવું છે
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દૂર્ઘટના દુઃખદ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની પ્રાર્થના કરું છું. જેમને પોતાના જીવ ગુમાવ્યા એ તમામની દીવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે
આ દુઃખની ઘડીમાં સૌ સાથે રહી એકબીજાને મદદરૂપ થઈએ એવી નમ્ર અપીલ કરું છું.
@BJP4Gujarat@narendramodi NHM ના કરાર આધારિત કર્મચારીઓ ના પગાર વધારા બાબતે વારંવાર રજૂઆતો કરી છે એના વિશે કઈક વિચારો NHM ના 25000 કર્મચારીઓનો પરિવાર આપની પાર્ટી અને આપની સરકારથી આશા અપેક્ષા લઈને બેઠા છે ..એમને હજારો આંદોલન થયા પણ સરકારના વિરદ્ધ એક પણ આંદોલન નથી કર્યું ..
@tv9gujarati સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત નો અમલ મોડલ સ્ટેટ ગુજરાતમાં ક્યારથી થશે..? NHM 11 માસ કરાર આધારિત કર્મચારીઓ ની વેતન વિસંગતતાઓ ક્યારે દૂર થશે..? અન્ય રાજ્યોની જેમ ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓ ને કાયમી ક્યારે કરવામાં આવશે ? પૂછે છે.. ગુજરાત
@BJP4Gujarat@narendramodi PM namo modi sir NHM karmchari contract karmachari NHM ne parmenent karo sir apto sir gujrati ty ne Gujarat varao nti vicharta amaru ky vicharo sir jay hind 1 Gujarati tmaro bhagat jay hind
@BJP4Gujarat@narendramodi જો એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો
#Nhm_contract_employee
જો એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો
#Nhm_contract_employee #
@BJP4Gujarat@narendramodi સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત નો અમલ મોડલ સ્ટેટ ગુજરાતમાં ક્યારથી થશે..? NHM 11 માસ કરાર આધારિત કર્મચારીઓ ની વેતન વિસંગતતાઓ ક્યારે દૂર થશે..? અન્ય રાજ્યોની જેમ ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓ ને કાયમી ક્યારે કરવામાં આવશે ? પૂછે છે.. ગુજરાત