@sanghaviharsh@Bhupendrapbjp હેલ્થ ડિપાર્ટમેન્ટમાં NHM કર્મચારીઓ છેલ્લા 15 વર્ષેથી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે તો તેમને ક્યારે કાયમી કરી ન્યાય આપવામાં આવશે
@OfficeRushikesh આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા NHM contractual કર્મચારીને માત્ર 13000 આપી શોષણ કરવામાં આવે છે સમાન કામ સમાન વેતન નો ભેદભાવ રાખવામાં છે.તેમજ અન્ય રાજ્યમાં NHM નાં કર્મચારીઓને કાયમી કરવામાં આવેલ છે તો ગુજરાતમાં NHM કરાર આધારિત કર્મચારીને ન્યાય કયારે મળશે ?
@deepakrajani123 આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા NHM કરાર આધારિત કર્મચારીને માત્ર 13000 આપી શોષણ કરવામાં આવે છે સમાન કામ સમાન વેતન નો ભેદભાવ રાખવામાં છે. તેમજ અન્ય રાજ્યમાં NHM નાં કર્મચારીઓને કાયમી કરવામાં આવેલ છે જ્યારે ગુજરાત સરકાર NHM કરમચારીઓને કાયમી ક્યારે કરશે ?
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગઢકા,તા.જી. રાજકોટ ખાતે તા.09-06-02023 નાં રોજ e-PMSMA અંતર્ગત 24 સગર્ભા બહેનોના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવેલ તેમજ જોખમી સગર્ભાને સારવાર આપવામાં આવેલ અને <7 HB સગર્ભાને આયર્ન સુક્રોઝ ચડાવવામાં આવેલ અને તમામ સગર્ભા બહેનોને સારવાર અને સલાહ સૂચન આપેલ
ખેડૂત નેતા અને 'આપ' ને��નલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી @isudan_gadhvi ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
વિજય ભવ:
मुझ पर विश्वास रख मेरे जैसे आम आदमी को इतनी बड़ी जिम्मेदारी सोपने के लिए में आम आदमी पार्टी, अरविन्द क���जरीवाल जी और खास कर गुजरात की जनता को दिल से धन्यवाद कहना ��ाहता हु।
में वचन देता हू की जनता का सेवक बन सदैव लोकहित के काम करूंगा।
@Bhupendrapbjp કરાર આધારિત કર્મચારીને કાયમી કરવાની જાહેરાત તા.24.9.21 ના રોજ કરેલ.પરંતુ ખૂબ દુઃખ સાથે એમ કહેવું પડે છે કે બીજા રાજ્યએ અમલવારી પણ કરી દીધી છે તો આ વિકાસશીલ ગુજરાત રાજ્ય માં ક્યારે થશે? હાલ ચૂંટણી પણ નજીક આવી રહી છે તો મત કોને આપવો એ પણ આ વિકાસશીલ સરકારને કે એ પણ વિચારવા જેવું છે
@Rushikeshmla આદરણીય
મંત્રી સાહેબશ્રી
આરોગ્યના 11માસ કોન્ટ્રાક્ટNHMકર્મચારીઓના પ્રશ્નનો નિકાલ કરો મોંઘવારીમાં આરોગ્યના કર્મચારીઓને વાર્ષિક વધારો 650 રૂપિયા આપવામાંઆવે છે કર્મચારીઓ પોતાના જીવના જોખમકોવિડજેવી મહામારી કામ કર્યુંતોપણ કોઈ પ્રકારનું બોનસ આપવામાં આવ્યું નથી
#Nhm_contract_employee
@CMOGuj જો એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો
#Nhm_contract_employee