@Janak_Sutariyaa કર્યુ તો બઉ સરસ છે આવુ દરેક પિડીત જોડે કરે તો સરસ કેવાય કાયદો લાવી દો મામા ને કે જે કોઈ જોડે આવી ઘટના થશે એ ને આ પ્રોટોકોલ થી સમ્માન કરવા મા આવશે મુખ્ય પ્રધાન દ્રારા
कभी सोचा नहीं था कुश्ती की रिंग में लड़ते लड़ते एक दिन इंसाफ़ के लिए ऐसे सड़कों पर भी लड़ना पड़ेगा…. देश की बेटियाँ बहुत मज़बूत हैं, जब विदेश में मेडल जीत सकती हैं तो अपने देश में इंसाफ़ की लड़ाई भी जीतके ही मानेंगी।
#WrestlerProtest
दिल्ली पुलिस को यौन शोषण करने वाले बृज भूषण के ख़िलाफ़ FIR दर्ज करने में 7 दिन लगते हैं और शांतिपूर्ण आंदोलन करने पर हमारे ख़िलाफ़ FIR दर्ज करने में 7 घंटे भी नहीं ल���ाए। क्या इस देश में तानाशाही शुरू हो गई है ? सारी दुनिया देख रही है कैसे सरकार अपने खिलाड़ियों के साथ कैसा बर्ताव कर रही है।
આજ રોજ તારીખ :27/4/ 23 ના રોજ પોલીસ વિભાગ દ્વારા ગ્રોમોર કેમ્પસ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં ઉપસ્થિત રહ્યા. @CMOGuj@INFOSABARKANTHA@InfoGujarat
પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રમણલાલ વોરા, અસિત વોરા સહિતના નેતાઓ પર ગંભીર આરોપ છે. જો ખરેખર કૌભાંડોનું પુનરાવર્તન ન થાય એવી ઈચ્છાશક્તિ હોય તો તપાસ છેક સુધી થવી જોઈએ. પણ જો અને તોનો સવાલ છે.
#Paperleak#dummyscam
🦁 યુવરાજસિંહ જાડેજા ની આગળ પાછળ ફરતી ચેનલો અને યુવરાજસિંહ ના અને યુવાનો ના આંદોલનો માં TRP લેતી ગોદી ગેંગ ભાજપને સારૂ લગાડવા પ્રશ્ન પુછે છે
શુ યુવરાજસિંહ ધરપકડથી ડરે છે??
🦁યુવરાજસિંહ ધરપકડ થી ડરતા નથી યુવરાજસિંહ ભાજપ પાસે થી પૈસા લઈ ખોટા ચીતરામણ કરતી ગોદી ગેંગ થી ડરે છે …
🦁યુવરાજસિંહ જાડેજા ધરપકડ થી ડરતા નથી યુવરાજસિંહ ડરી રહ્યા છે
🥊ભાજપ ના ઈશારે તપાસ સરકાર ને ફાયદો થાય એમ તપાસ કરો છો એટલે અને
🥊ભાજપ ના ઈશારે યુવરાજસિંહ ને જેલમાં નાંખી બહાર બિપીન ત્રિવેદી જેવા આરોપીઓ ના નિવેદન માં યુવરાજસિંહ પર ખોટા વધારા ના કેસો કરી જેલ માંલાંબો સમય રાખી
🦁યુવરાજસિંહ ને ડર છે આગામી તલાટીની પરીક્ષા માં ભાજપના દલાલો ૧૫/૨૫ લાખ લઈ ફરી સરકારી નોકરીઓ ની બજાર ભરશે
🦁યુવરાજસિંહ ને ડર છે કે જે પરીક્ષા પદ્ધતિ જે એણે ચાર વર્ષ થી લોહી રેડી અંશત સુધારી છે એ ફરી ભાજપ ની ભ્રષ્ટાચાર નો ભોગ બની જશે ..
🦁યુવરાજસિંહ ને ડર છે જીતુ વાઘાણી જેણે કરોડો રૂપીયા ના ભ્રષ્ટાચાર કરી નબળા નિર્ણયો લઈ
મંત્રાલય ગુમાવ્યું હતું એ જ જીતુ યુવરાજસિંહ જાડેજા ને હેરાન કરવા માં કાંઈ કસર નહી છોડે …
🦁યુવરાજસિંહ ભૂતકાળ નથી ભડવાઓ એ ગુજરાત ના યુવાનો નું ભવિષ્યકાળ છે .
🦁યુવરાજસિંહ જાડેજા ગરીબ યુવાનો ના વર્તમાન મસીહા છે
🦁યુવરાજસિંહ સામે થી હાજર થઈ જશે જો કોઈ અધીકારી જવાબદારી લઈ લે કે યુવરાજસિંહ જાડેજા ની ગેરહાજરી માં એક પણ પેપર નહી ફૂંટે
🦁યુવરાજસિંહ જાડેજા સામે ચાલી ને જેલ માં જતા રહે જો ગુજરાત ના ગોદી મીડીયા ના પથ્થ��કારો ભાજપ ના ગઢ માં ઘૂંસી જાતે ડમીકાંડ જેવા કાંડો બહાર લઈ આવે..
@YAJadeja
#સત્ય_મેવ_જયતે
#વિજયસિંહ_રાજપૂત
#Yuvrajsinh_Jadeja
#Vijaysinh_Rajput
#I_Support_Yuvrajsinh🦁