પૈસાની ઓફર તો ઠીક પણ મને અને મારા પરિવારને ધમકીઓ પણ મળી રહી છે : યુવરાજસિંહ ….યુવરાજસિંહને ફસાવવામાં આવતો હોય તેમ લાગે છે …યુવરાજસિંહ એક લડવૈયો છે ..એ હકિકત છે..@YAJadeja
30 મી એપ્રિલે તલાટી ની પરીક્ષા લેવાશે તો આ પરીક્ષાનું પરિણામ પણ જૂનમાં જ જાહેર થઈ જશે.પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલની જાહેરાત. સાડા તેર લાખ વિદ્યાર્થીઓ માટેના બિલ્ડીંગો મળી ગયા છે હજુ બિલ્ડીંગો મેળવવાની તજવીજ ચાલુ છે.પરીક્ષા ની તારીખ અંગે બે ત્રણ દિવસમાં નિર્ણય
જુનિયર ક્લાર્ક ની તા. આઠમી જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષાની તારીખમાં થઈ શકે છે ફેરફાર. આ જ દિવસે છે gpsc ની પરીક્ષા. ઉમેદવારો દ્વારા અનેક કલેકટર કચેરીએ થયેલી રજૂઆત બાદ તંત્ર દ્વારા ગંભીર વિચારણા. બે -ત્રણ દિવસ નીઅંદર થઈ શકે છે સત્તાવાર જાહેરાત
@AKRAKESHIAS1
આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પડેલ ભરતીમાં adv.207/2022-23 અધિક મદદનિશ ઈજનેર માં માત્ર ડિપ્લોમાં નેજ ફોર્મ ભરવા માટે માન્ય રાખ્યા છે તો સર જે લોકો એ 11 12 science કરી ને 4 વર્ષ ડીગ્રી કર્યું એને કેમ ફોર્મ ભરવા માટે માન્ય નથી રાખ્યા??
#ALLOW_BE_GPSSB_AAE
While diploma holders are given first priority instead of BE. Where does Article 16 of the Constitution apply? (Right to equality) Both (B.E. and DIPLOMA) holders are requested to provide equal opportunity.
@sandeshnews@VtvGujarati@hirenkotak
વર્ગ‐૩ની અ.મ.ઇ.ની નોકરી માટે ડિગ્રી નહી! આવુ તે વળી કેવુ?
બાળકો ઉચ્ચ સ્તરીય અભ્યાસ કરતા બંધ થઇ જશે.
સમાજ અશિક્ષીત બનવા જઇ રહ્યો છે કે શું ?
#ALLOW_BE_GPSSB_AAE#GUJARAT#GPSSB
Recently in gujarat panchayat board release notification for AAE(civil)class-3 post and they decided only diploma holder can apply. Why degree holder not? exam marks should be deciding factor for selection not diploma
#ALLOW_BE_GPSSB_AAE@dineshdasa1
@brijeshmeja1 @CMOGuj
#ALLOW_BE_GPSSB_AAE
Why B.E civil qualification is not allow in
Do the qualification decide what you see ? What a B.E civil has folded? in #VMC Baroda Junior Clerk Vacancy also requires graduation and 50+%Then why don't you recruit high qualification?
@PMOIndia@CMOGuj@aajtak