T 5375 -
छुट्टियाँ मानते हुए, उस राक्षस ने, निर्दोष पति पत्नी को बाहर खींच कर, पति को नग्न कर, उसके धर्म की पूर्ति करने के बाद , उसे जब गोली मारने लगा, तो पत्नी ने, घुटने पे गिर कर, रो रो अनुरोध करने के बाद भी, की उसके पति को न मारो ; उसके पति को उस बुज़दिल राक्षस ने, बेहद बेरहमी से , गोली मार कर, पत्नी को विधवा बना दिया !!
जब पत्नी ने कहा "मुझे भी मार दो” !!
तो राक्षस ने कहा “ नहीं !
तू जाके, " …. " को बता “ !
बेटी की, मनःस्थिति पर, पूज्य बाबूजी की एक कविता की पंक्ति याद आयी :
मानो, वो बेटी " …. “ के पास गई, और कहा :
“ है चिता की राख कर में, माँगती सिंदूर दुनिया “ .. (बाबूजी की पंक्ति)
तो “ …. “ ने
दे दिया सिंदूर !!!
OPERATION SINDOOR !!!
जय हिन्द 🇮🇳
जय हिन्द की सेना 🇮🇳
तू ना थमें गा कभी ; तू न मुड़ेगा कभी ; तू न झुकेगा कभी
कर शपथ , कर शपथ, कर शपथ !
अग्नि पाथ! अग्नि पाथ ! अग्नि पाथ !!!
કેમ છો ભાવિ #કાયમી_શિક્ષક મિત્રો?
લોલીપોપ ચગળવાની મજા તો આવે છે ને મારા વાલા?
કોઈ કહેતું હતું ને "દર વર્ષના જૂન મહિનામાં અમે કાયમી શિક્ષકો ની ભરતી કરીએ છીએ!"
કેટલા જૂન મહિના ગયા ને કેટલી ભરતીઓ આવી?
કેટલા શિક્ષક છૂટા થયા ને કેટલા લાગ્યા જરા હિસાબ કર્યો હોઈ તો કહેજો ને મારા વાલા.🤔
કોઈ કહેતું હતું ને "૨૪૭૦૦ ની ભરતી 2024 ડિસેમ્બર મહિના પહેલા તો પૂર્ણ થઈ જશે ને તમે શાળામાં શિક્ષક તરીકે ભણાવતા હસો"
તો મજા આવે છે ને ભણાવવા ની મારા વાલા શિક્ષકો?🤔
જાહેરાત થયા બાદ તો ઘણાએ પેંડા વેચી નાખ્યાતાં.
તો પેંડા ઓગળી ગયા કે હજી માવો બચ્યો છે મારા વાલા ?🤔
હજી તો જૂના શિક્ષકો ની ભરતી(ઓહો માફ કરજો બદલી) નો બેડો પાર નથી થયો,
આચાર્ય ની ભરતી કે બદલી પ્રક્રિયા હજી પૂરું નથી થઈ,
જૂના શિક્ષકની ભરતીનું FML પણ નથી આવ્યું,
પ્રક્રિયા હજી પૂર્ણ થતાં થતાં ફેબ્રુઆરી મહિનો થાય તો પણ નવીન નહિ.
☝️આચાર્ય અને જૂના શિક્ષક નું જે શિક્ષણ વિભાગ નો હિસ્સો છે, જેની ૦૧/૦૮/૨૦૨૪ પ્રોસેસ શરૂ થઈ હતી જે હજી પૂરી નથી થઈ અને તમે તો નવા વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક નાં સપના જોવો છો વાલા ?
જૂના શિક્ષક અને આચાર્ય માં આટલો સમય લાગ્યો તો તમારી ભરતી માં કેટલો સમય લાગી શકે વિચારજો હોં !
આચાર્યોના ઈન્ટરવ્યુ ની તારીખો બદલાશે એવું નોટીફિકેશન આપ્યા પછી રાતોરાત પાછું ખેંચાઈ ગયું.
ઘણા જિલ્લામાં તો પ્રાથમિકનાં બદલી કેમ્પની પ્રોસેસ ઑનલાઇન કેમ્પ થઈ ગયા તો ઓફ્લાઇન કેમ્પ બાકી છે,અમુક માં તો બન્ને બાકી છે.
કોઈ ઊડતું ઊડતું તો એવું કહે છે કે હજી 9 થી 12 સરકારી સ્કૂલોમાં પણ બદલી કેમ્પ આવી શકે.(આગળ શું થાય તે તો રામ જાણે)
#TAT ભરતી નું હજુ તો,
DV બાકી
PML બાકી
FML બાકી
ને ઓર્ડર મળ્યાના દીવાસ્વપ્ન સપનાં જોઈ રહ્યા છો મારા વાલા?
તમારી તો હજી DV ની તારીખો પણ નક્કી નથી.
DV માં ઓછામાં ઓછા 20 દિવસ તો થાય ને?
આમાં #ક્રમીક ભરતી રામ જાણે ક્યારે થશે !
📌11-12 ની આખી ભરતી બાકી
📌પછી 9-10 નો વારો
📌6 થી 8 વાળા રાહ જોવો
📌1 થી 5 વાળા ક્યારે વારો આવશે એના સપનાં જોતા રહો.
કોઈ પૂછજો ને ! જનરલ મેરીટ લિસ્ટ આવ્યું એને મહિનો થયો ને હવે અરજીમાં સુધારો કરવાનું નોટિફિકેશન આપ્યું, અત્યાર સુધી શું કર્યું?
ઉમેદવાર શું કરે ખબર છે?🤔
સોશિયલ મીડિયા માં ચર્ચાઓ કરે
હે એલા PML ક્યારે આવશે?
જ્ઞાન સહાયક ક્યારે રીન્યુ કરશે? પગાર આવ્યો?
જેના મેરીટ નીચા છે તે કહે સાવ આટલી ભરતી હોઈ જગ્યા માં વધારો કરો.
અલગ અલગ વિષયની જગ્યા વાળા,
"#ગુજરાતી" ગુજરાતી તો આપણી માતૃભાષા કહેવાય ! જગ્યામાં વધારો કરો.
"#સંસ્કૃત" આ તો આપણી આદિ અનાદી કાળ ની ભાષા કહેવાય અને સવા આટલી જ જગ્યા. નહીં સહન કરીએ જગ્યા માં વધારો કરો.
"#અંગ્રેજી" વર્તમાન યુગ માં તો અંગ્રેજી વગર ચાલે જ નહીં અને સાવ આટલી જ જગ્યા નાં ચાલે જગ્યા વધારો.
"#હિન્દી" હિન્દી તો આપણી રાષ્ટ્રભાષા કહેવાય અને આ શિક્ષણ વિભાગ ને તો કઈ પડી જ નથી. જગ્યા વધારો.
અરે સાહેબ "ટેટ-૧" વાળા સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે. સાવ આવી હાલત ? અમે આંદોલન કરીશું જગ્યા વધારો.
ઊંચા મેરીટ અને TAT-2 વાળા કહે જ્યારે આવે ત્યારે, પહેલા તો આપડી જ જગ્યા ભરાવવાની ને ? આપડે કોઈ આંદોલન નહિ કરવું, આપડો તો મેડ પડી જ જવાનો છે.
સરકારને એવું લાગે આ ટેટ વાળા કે અન્ય અમારો સરકારી કાર્યક્રમ બગાડશે એટલે એના ફોલડરયા દ્વારા એક અફવાનું ગતકડું વાઇરલ કરે "જગ્યા વધારાની ફાઈલ CMO માં ગઈ છે એટલે કદાચ જગયા વધી શકે."
થોડા ને શાંત કરી દેવાના,
થોડા ને ભરમાવી દેવાના,
બાકીના કોઈ ઊંચા નીચા થાય તો કાયદાનાં દંડ અને દંડા નો ડર તો છે જ
જ્ઞાન સહાયક ની પ્રોસેસ એક મહિનામાં થઈ જાય પણ કાયમી શિક્ષકની પ્રોસેસ થોડી એક મહિનામાં થઈ જવાની છે ?
ભાવિ શિક્ષકો ને કહી દઉં👇
સરકારની સ્થાનિક સ્વરાજ ભરતી(રાજકીય) તે તો સમયસર જ આવશે.
બોર્ડ પરીક્ષા પણ સમયસર જ આવવાની.
શિક્ષકોનું વેકેશન પણ પણ સમયસર આવવાનું.
બાકી પિટિશન પણ ઊભી ને ઊભી જ.
ઉમેદવારો ને જવાબ દેવા માટે તો "સરકારી જવાબ" નક્કી જ છે👇
સાઇટ જોતા રહો.
ટુંક સમયમાં આવી જશે.
એલા ભાઈ શું રોજ રોજ આવી જાવ છો સરકારી કામકાજ છે થોડુ તો વેલા મોડું થવાનું
અધૂરા માં પૂરું તો👇😀
જૂની ભરતી ની "ફક્ત જાહેરાત" માં 2 વર્ષ કાઢી નાખ્યા,
2025 માં જાહેર કરેલ ભરતી પૂરી થશે કે કેમ તે સવાલ છે ?
ત્યાં તો
શિક્ષણનાં દુકાનદારો નવી ભરતી ની પ્રોડક્ટ લઈને ઊભા રહી ગયા.
2025 માં નવી ટેટ અને ટાટ આવે છે.
અમારી પ્રોડક્ટ લઈ લો.
અમારી પ્રોડક્ટ માં આટલું ડિસ્કાઉન્ટ મેળવો.
બાકી તમારું જે થવું હોય તે થાય,
અમારે તો અમારો ધંધો ચાલવો જોઈએ.
બાકી એક સત્ય હકીકત કહી દઉં મારા વાલા.
નવી ભરતી હોઈ કે જૂની ભરતી
તમારો લાભ તો 2027 ની ચૂંટણી માં લેવાનો છે.🙇🏼
મજા આવે છે ને #તરકટ જોવાની મારા વાલા
તો બોલો ભારત માતા કી જય🫡
🫡એમ નહીં, બે હાથ ઊંચા કરીને🫡
કાયમી શિક્ષકોની ભરતીની રાહ જોતા જોતા આજે કાયમી બેરોજગાર બની ગયા....
આજે સૌ કોઈ ઉમેદવારને એવું છે કે જ્યારે કરે ત્યારે બે મહિના હજુ રાહ જોઈ લઈએ આવી માનસિકતા લોકોની છે. એનો લાભ બેલગામ થઈ ગયેલ સતાધીશો ઉઠાવી rhya છે.
📌છેલ્લે TET પરિક્ષા-2017 અને TAT પરીક્ષા-2019 માં લેવાઈ હતી. ત્યારબાદ હમણાં 2023 માં TET TAT પરીક્ષા લીધી.
TET 1=૧૬/૪/૨૩
TET 2=૨૩/૪/૨૩
TAT (S)=૨૫/૬/૨૩
TAT (HS)=૧૭/૯/૨૩
લોકોને રાહ જોવી છે પણ ઘરની બહાર નીકળવું નથી.
પોતાની મનપસંદ નોકરીના કાર્યના વર્ષમાંથી 3 વર્ષ પોતે જ ઘટાડી દીધા છે.
બસ ઘરે બેસીને ગ્રુપમાં મેસેજ કરીને માંગ માંગ કરે છે.
બધાનું થસે એ આપણું થશે એ જ વાત સાથે જીવી રહ્યો છે અમારો #શિક્ષક_પરિવાર.
છેલ્લે એટલું જ કહીશ કે #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો.
મંત્રીજી આપેલા વચનની કોઈ કીમત છે કે નહિ
બે વર્ષ થી ગુજરાતના ભાવિ શિક્ષકો ને ભરમાવી રહ્યા છો અને ભટકાવી રહ્યા છો ડિસેમ્બર કે જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી પૂર્ણ કરી દેશું એવું કહેતા હતા શું થયું..ક્યારે અમને નોકરી મળશે જવાબ આપો
વચન તો પાળો
@kuberdindor@Mukeshias@Bhupendrapbjp
શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ 10 ઓક્ટોબર 2024 અને માધ્યમિક ના ફોર્મ 23 ઓક્ટોબર શરૂ થયા હતા કુલ 85 દિવસનો સમય પસાર થઈ ચૂક્યો છે તેમ છતાં પણ પ્રક્રિયા આગળ વધી નથી ભરતી સત્વરે જગ્યા વધારા સાથે પૂર્ણ કરવામાં આવે @kuberdindor@tejasmajithiya5@Bhupendrapbjp@Mukeshias@YAJadeja
ગુજરાતની ૨૪૬૨ શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે તેમાં હાલ ૮૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
🤔માનનીય શિક્ષણ પ્રધાન શ્રી @kuberdindor સાહેબ શું આ રીતે ભણશે ગુજરાત ??? બાળકોના હિતમાં વિચારીને જલદીથી કાયમી શિક્ષકોની ભરતી પુર્ણ કરો.
@BJP4Gujarat@prafulpbjp@Bhupendrapbjp@narendramodi
ખેડા પોલીસ મુખ્યમથક ખાતે શારીરિક કસોટી માટે આગલી સાંજે આવનાર 300 થી 350 ઉમેદવાર માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. મારી સમજ મુજબ આગલી સાંજે આટલા જ ઉમેદવાર આવશે. તેથી વધુ આવવાના હોય તો માહિતી આપશો તો વધુ માટે પ્રયત્ન કરીએ.
માનનીય શિક્ષણ મંત્રી શ્રી @kuberdindor સાહેબ તારીખ ૧૦/૧/૨૫ સુધીમાં શિક્ષણ સહાયકનું DV સેડ્યુલ અને વિદ્યા સહાયકનું PML પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યના TET/TAT ઉમેદવાર ગાંધીનગર તરફ કૂચ કરીશું.
@Bhupendrapbjp@BJP4Gujarat@Mukeshias@prafulpbjp