Entertainment Channels Entertainment Cricketers and Commentators Business and Financial News Books & Authors Bollywood and Celebrities CEOs Journalists News
@CMOGuj પણ મા.સાહેબ જોબ ચાર્ટ તો અલગ કરો તલાટી એન્ડ રેવેન્યૂ તલાટી નો રેવેન્યૂ નું કામ સાદો તલાટી કરે જાય છે ને પ્રોમોશન ને વધારે પગાર રેવેન્યૂ તલાટી ને ? આવું કેવું વિકસિત ગુજરાત ?
@Bhupendrapbjp@Pankajbhaidesai માન. સાહેબ શ્રી, આપ શ્રી તલાટી કમ મંત્રી ની વાત કરી રહ્યા છો, મહેસૂલી તલાટી ક્યારેય ગામે આવ્યા નથી કે ગામ નું કોઈ કામ એમની પાસે નથી 🙏
@drmanishdoshi ગુજરાતના અનેક યુવાનો અને કર્મચારીઓ વર્ષો સુધી ફિક્સ પગાર પર કામ કરે છે. વધતી મોંઘવારી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે ઓછા પગારમાં જીવન નિર્વાહ કરવો ખૂબ મુશ્કેલ બની રહ્યો છે.
આથી માનનીય દાદાને નમ્ર વિનંતી છે કે ફિક્સ પગાર પ્રથા દૂર કરિ યુવાનોના હિતમાં સકારાત્મક નિર્ણય લેશો
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
@yadavakhilesh Where were you when thousands of beaten, raped and forced into dictatorship that wasn’t in the definition of killing democracy right ? If you have evidences you can go Supreme Court don’t cry like a kid here. Everybody seen through videos that who was trying to rig elections.