બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે,નાઓની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ,કોન્ફરન્સ દરમિયાન વિવિધ ગુનાઓમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રશસ્તિ અને સન્માન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
#banaskanthapolice
ટ્રાફિક ચલાનના નામે મોકલાયેલ SMS, WhatsApp Message અથવા Link પર ક્લિક કરવાથી તમારી બેંકની માહિતી મેળવી ખાતામાંથી રૂપિયા ઉપાડી સાયબર છેતરપિંડી કરવામાં આવે છે.
ટ્રાફિક ચલાન હંમેશા અધિકૃત Website અથવા App દ્વારા ચકાસીને જ ભરો, શંકાસ્પદ મેસેજ કે અજાણી લિંક પર ક્લિક ન કરો અને સાયબર ફ્રોડથી બચો.
#GujaratPolice
@GujaratPolice@Dvmeghwans આ બાબતે ધાનેરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે તેમજ જણાવેલ સ્થળે ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.
@GujaratPolice@ThisI14595 Upon inquiry, it was found that no dispute or quarrel had taken place in this matter. The receipt for the petrol filled has also been provided.
@GujaratPolice@kuldeepjoshi_kd A reply regarding the action taken in this matter has already been provided earlier through X (Twitter). No further action is required at this end regarding the lien. For further assistance, the applicant may contact @CyberGujarat
@GujaratPolice@makwana_rd@CP_SuratCity અરજદારનો સંપર્ક કરતા આ બાબતેની ઘટિત કાર્યવાહી થરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે, તેમજ ઉપરોક્ત બાબતની આગળની કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં થતી હોય જેથી અત્રેના પો.સ્ટે. થી વધુ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી.