@CMOGuj@vijayrupanibjp@imBhupendrasinh
Sir, kindly publish latest edition of our Constitution in Gujarati. In public domain, only edition of 2011 is available. માતૃભાષામાં સંવિધાનની ઉપલબ્ધી હોવી એ દરેક ગુજરાતીનો હક છે. રાજ્યના વિધાર્થીઓને સ્પર્ધા��્મક પરીક્ષાઓમાં મદદ મળશે.