आप सभी सदस्यों को मकर संक्रांति, पोंगल, लोहड़ी, बीहू, उत्तरायण, वीशू के पावन पर्व पर हार्दिक शुभकामनाएं और बहुत-बहुत बधाई ।
समस्त कार्यकारिणी सदस्य
डिफेंस वेटरन्स ऑर्गेनाइजेशन
राष्ट्रीय संगठन
डिफेंस वेटरन्स ऑर्गेनाइजेशन भावनगर, के पदाधिकारी भावनगर में सर्व समाज के युवाओ और युवतियों के लिए निशुल्क फिज���कल तालीम कैंप का आयोजन करके समाज और देश के प्रति अपना फर्ज अदा कर रहे हैं।
સખ્ત ટ્રેનિંગ ની સાથે પૌષ્ટિક આહાર
ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઈઝેશન ભાવનગર(પૂર્વ સૈનિક સંગઠન) દ્વારા ચાલતા પોલીસ ભરતી માટેના સર્વ સમાજ ના ��ુવાનો અને યુવતીઓ માટે વિના મૂલ્યે ફિઝિકલ તાલીમ કેમ્પ માં પરસેવો વહાવો અને તમારા માતપિતાના સપનાઓને સાકાર કરો. @shaktisinhgohil @Hasmukhpatelips
ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇઝેશન ભાવનગર (પૂર્વ સૈનિક સંગઠન) દ્વારા ભાવનગર શહેરની મધ્યમાં પોલીસ ભરતી ની તૈયારી કરી રહેલા સર્વ સમાજ ના યુવાનો માટે વિનામૂલ્યે ફિઝિકલ તાલીમનો કેમ્પ છેલ્લા ત્રણ માસથી ચાલી રહ્યો છે.
@Hasmukhpatelips
#ફોરેસ્ટ ફિઝિકલ પરીક્ષા માં ઉમેદવારો ને #ઊંચાઈ માં દૂર કરાતા નામદાર હાઇકોર્ટે સમક્ષ પિટિશન કરવામાં આવેલ જેમાં નામદાર કોર્ટ દ્વારા રીચેકિંગ માટેના આદેશ આપેલ.
📌ઉમેદવારોનાં શોલા સિવિલ હોસ્પિટલ માં મેડિકલ ઓફિસર સામે રીટેસ્ટ કરાતા ઉમેદવારોની ઊંચાઈ માટે માંગેલા માપદંડો કરતા વધારે આવી છે એટલે કે રીચેકિંગ માં ઉતીર્ણ થયેલ છે. #અભિનંદન
#ફોરેસ્ટ
#બીટ_ગાર્ડ
#Gujarat
हमारे नेता ने भाजपा की वैक्सीन लगाने से मना किया तो लोगों ने मजाक बनाया। आज उनकी बात सच साबित हुई। इस अपराध में शामिल सभी लोगों की गिरफ़्तारी होनी चाहिए।
#ArrestNarendraModi
સૂત્રો અને બુદ્ધિજીવીઓ દ્વારા ચાલી રહેલ ચર્ચા મુજબ ક્ષત્રિય સમાજના આદોલન થી અસર કરી શકે એવી લોકસભા ની સીટો
1) જામનગર
2) ભાવનગર
3) સુરેન્દ્રનગર
4) રાજકોટ
5) કચ્છ
6) બરોડા
7) બનાસકાંઠ���
8) સાબરકાંઠા
9) ભરૂચ
10) આણંદ
11) પાટણ
#જય_ભવાની_ભાજપ_જવાની
રાજપૂત સમાજની શિષ્ટતા,ધૈર્ય,અનુશાસન અને શિસ્તબદ્ધતા તો જુવો સાહેબ,કાર્યક્રમ પૂરો થયો અને બીજા દિવસ નો આ વીડિયો છે જેમાં દેખાય છે કે ૪ દિવસ જૂના ટીટોડી ના ઈંડા ને પણ કોઈ પણ ��્રકાર નું નુકશાન નથી થવા દીધું 😊🙏
#ક્ષત્રિય_અસ્મિતા_મહાસંમેલન
રાતોરાત રૂપાણી સાહેબ ને ઘેર બેસાડી સકો તો રૂપાલા કેમ નહિ ?
શું એક વ્યક્તિ ને સાચવવા જેને સમાજે પોતાના બલિદાન આપ્યાં લોકશાહી માટે પોતાના રજવાડા આપી દીધા એમની બાદબાકી કરશો?
#રૂપાલા_હટાવો