@CTEGuj@banchha1 Congratulations. Dr Nirav Shah is one of the most talented professors. The best wishes to him. His dedication to work is really very deep and fantastic.
# GPJamnagar
GTU Exam form and date for sem 1, 2, 3, C2D and D2D students.
GTUની પરિક્ષા ના ફોર્મ કેવી રીતે ભરવા અને પરિક્ષાની સંભવિત તારીખ કઈ છે, તેના વિશે સમજાવેલ છે.
https://t.co/bq6jRsA5uX
મિત્રો, આપ સૌને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અંતર્ગત અભ્યાસ કરવાનો છે. આથી, આ વીડિયોમાં GTU વિશે અગત્યની માહિતી સમજાવેલ છે. જે આજરોજ 1.30 વાગ્યે શરૂ થશે (23.09.22).
આપને કોઈ પ્રશ્ન હોય, તો કોમેન્ટ બોક્ષમાં પુછી શકો છો.
https://t.co/eLwMy77etZ