#MAHAGUJARAT
ગુજરાત પોલીસ દ્વારા શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા ફોરેસ્ટ ઉમેદવારો પર હિંસક કાર્યવાહી કરવામાં આવી છે.
ખરેખર નિંદનીય કૃત્ય છે.
ગુજરાત પોલીસ ત્રેવડ હોય તો ગુજરાત માં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં બળ પ્રયોગ કરવાની જરૂર છે ત્યાં પોતાની શક્તિ વાપરે.
@Bhupendrapbjp@VikasSahayIPS
@tejasmajithiya5 બોવ ખરાબ સ્થિતી છે અત્યારે કંઇક તો શરમ કરો હવે! જે લોકો શાંતી થી વિરોધ કરે છે અને કરવા દો ને..... આતંકવાદી નથી ફોરેસ્ટ ના ઉમેદવાર છયે...