सुप्रसिद्ध सिनेमा व रंगमंच कलाकार श्री नाना पाटेकर के निधन पर सारे देश के साथ राष्ट्रीय स्वयंसेवक संघ भी गहरा शोक अनुभव करता है। शोकाकुल परिवार जन एवं असंख्य प्रशंसकों के प्रति भी हम संवेदना व्यक्त करते हैं। अभिनेता के नाते एक विशिष्ट छवि को स्थापित करने वाले नाना ने अपने प्रदीर्घ कला जीवन में अभिनय की उत्कृष्टता के साथ-साथ सामाजिक महत्व के कई विषयों पर लोगों को सकारात्मक चर्चा हेतु प्रेरित किया ।
उनकी स्मृति में श्रद्धांजलि अर्पित करते हुए ईश्वर से यही प्रार्थना है कि उनकी आत्मा को शांति एवं सद्गति प्रदान करें । ॐ शान्तिः॥ ।
- डॉ. मोहन भागवत
सरसंघचालक
- दत्तात्रेय होसबाले
सरकार्यवाह
राष्ट्रीय स्वयंसेवक संघ
भारतीय सिनेमा के दिग्गज अभिनेता और समाजसेवी नाना पाटेकर जी के निधन का समाचार अत्यंत दुःखद है।
प्रहार और क्रांतिवीर से लेकर नटसम्राट तक, उन्होंने हिंदी और मराठी सिनेमा में अपने सशक्त अभिनय, प्रभावशाली अंदाज़ और दमदार डायलॉग डिलीवरी से दर्शकों के बीच एक खास पहचान बनाई, जो सिनेमा प्रेमियों के दिलों में हमेशा जीवंत रहेगी।
फिल्मों के साथ-साथ समाज सेवा के कार्यों में भी उनका योगदान रहा।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और उनके परिजनों व प्रशंसकों को यह दुःख सहने की शक्ति दें।
ॐ शांति🙏
इस घटना में इन तथाकथित भारतीय राष्ट्र भक्तों की कहीं आवाज़ या लिखे कोई शब्द सुनाई दिए हैं क्या ???
क्या हो जाता है , क्यों आवाज़ नहीं निकलती इन भारतीय आंदोलन जीवी ,स्वार्थी नेताओं और कलाकारो की ,
जब भारत के लिए दुनिया में सिर ऊँचा करने वाला कोई भारतीय कोई ऐसा काम करता है तो …!!
इनकी मजबूरी समझी जा सकती है ,
इन तथाकथित स्वार्थियों की परेशानी यह होगी की देश को नीचा दिखाने ,दुनिया में भारत को बदनाम करने और झूठ बोल कर देश के नागरिकों को भड़काने और चिल्लाने के लिए इनकी फ़ाइनेंसर आका और उसकी क़ौम जो इनकी रोज़ के दिहाड़ी का इन्तज़ाम करती हैं ,
बस वह नाराज ना हो जाए , इसकी चिंता होती होगी शायद
अपने असली Avengers को पहचानिए!
• कैप्टन स्मित मछार — हमलावर से भिड़ गए और कॉकपिट का दरवाज़ा खोल दिया।
• असाफ रेडजुआन — बिना देर किए हमलावर पर टूट पड़े।
• इज़रायली पिता त्ज़्विका मैन्स — उन्होंने केबल से हमलावर को बांध दिया, ताकि वह हिल भी न सके।
• यानिव हायोन — उन्होंने विमान की कमान संभाली और उसे स्थिर रखा।
• डॉ. शोता मुसायेव — उन्होंने घायल कैप्टन का इलाज किया और ज्यादा खून बहने से रोक दिया।
इन सभी ने मिलकर काम किया और यह सुनिश्चित किया कि विमान में सवार सभी 180 यात्री सुरक्षित उतरें।
सच में, बहादुरी ऐसी ही होती है। 🙏
कैप्टन स्मित मच्छार के अद्वितीय साहस को नमन। उनके साहसिक कार्य ने कर्तव्य की सामान्य सीमा से आगे बढ़कर 170 से अधिक लोगों के जीवन की रक्षा करने में महत्वपूर्ण भूमिका निभाई। वे वास्तव में एक सच्चे वीर हैं और उनकी बहादुरी तथा समय पर की गई सूझबूझपूर्ण कार्रवाई के लिए पूरा देश उन पर गर्व करता है।
हम उनके शीघ्र एवं पूर्ण स्वस्थ होने की कामना करते हैं।
सुनील आंबेकर
अखिल भारतीय प्रचार प्रमुख,
राष्ट्रीय स्वयंसेवक संघ
ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે.
સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.
H1N1 ફ્લૂ હવે ભારતમાં સીઝનલ (મોસમી) એન્ડેમિક વાયરસ તરીકે નોંધાયેલ છે, જેથી તેનાથી અલગથી ગભરાવાની જરૂર નથી.
મોટાભાગના H1N1 દર્દીઓ પૂરતા આરામ અને પ્રવાહી ખોરાકથી ઘરે જ સાજા થઈ જાય છે. તબીબી દેખરેખ અને એન્ટીવાયરલ દવાઓ માત્ર ગંભીર લક્ષણો કે ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓ માટે જ જરૂરી છે.
સુખ દુઃખ માં હંમેશા સાથે રહેનાર પરમ મિત્ર ને છેલ્લા પ્રણામ.... સમાજ અને પરિવાર ની ખોટ ક્યારેય પુરાશે નહીં..... પ્રભુ શ્રી રામ એમના આત્મા ને શરણ આપે.... એવી અંતર ની પ્રાર્થના..🙏🙏🙏💐💐💐
@narendramodi@sanghaviharsh
વરસાદ પછી તરત જ મેદાનમાં… અંકલેશ્વર રઘુવીર નગર/ગાયત્રી નગર /શ્રીનાથ પાર્ક/ વોર્ડ નંબર 3
સોસાયટીઓમાં સફાઈ અભિયાન સતત ચાલુ. 🧹
જનસેવા જ અમારી પ્રથમ પ્રાથમિકતા. 🇮🇳
કામ તો અમારી પ્રાથમિકતા જ છે પણ એક આત્મીય ભાવ આ સોસાયટીમાં જોવા મળ્યો 🙏કે નગરજનો એ
અમને ખૂબ જ સહકાર આપ્યો 🙏
જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ – શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ પ્રોજેકટના બાળકોએ ફરી એકવાર ઝળહળતું પરિણામ મેળવી ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે.
હ્રદયસ્થ શ્રી વિજયભાઈ અને અંજલિબેનના માર્ગદર્શન હેઠળ ગુરૂપૂર્ણીમા (15/07/2000) ના પવિત્ર દિવસે શરૂ થયેલ આ પ્રોજેકટનો મુખ્ય હેતુ છે કે ગરીબ પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓને શોધી તેમને ધોરણ 8 થી 12 અને આગળ મેડિકલ-એન્જિનિયરિંગ સુધી સંપૂર્ણ સહાય સાથે ભણાવવાનો. આ પ્રોજેકટ અનેક વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારોના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યો છે.
આજરોજ જાહેર થયેલ ગુજરાત બોર્ડના ધોરણ 10 ના પરિણામમાં આ પ્રોજેકટના વિદ્યાર્થીઓએ અદભૂત પ્રદર્શન કર્યું છે:
📷 સુરાણી હિતીક્ષા – 99.99 PR (બોર્ડમાં પ્રથમ)
📷 સોલંકી ધારા – 99.99 PR (બોર્ડમાં પ્રથમ)
📷 વિરાણી દર્શન – 99.98 PR (બોર્ડમાં બીજો)
📷 ચૌહાણ અવનિ – 99.98 PR (બોર્ડમાં બીજો)
📷 ભંડેરી જેનીલ – 99.95 PR (બોર્ડમાં પાંચમો)
📷 ભેસાણીયા પ્રીન્સી – 99.95 PR (બોર્ડમાં પાંચમો)
📷 ડાભી વિવેક – 99.92 PR (બોર્ડમાં આઠમો)
📷 કુમારખાણીયા અનિલ – 99.90 PR (બોર્ડમાં દશમો)
આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ પરિણામ મેળવી પ્રોજેકટને ગૌરવ અપાવ્યું છે.
કુલ 20 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 1 વિદ્યાર્થી A2 ગ્રેs , 1 વિદ્યાર્થી B1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. ટ્રસ્ટ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને હાર્દિક અભિનંદન.
આ ઝળહળતું પરિણામ વિદ્યાર્થીઓની મહેનત સાથે ટ્રસ્ટના સ્વયંસેવકોના માર્ગદર્શનને આભારી છે.
આજે પણ વિજયભાઈ પોતાના આશીર્વાદ આપણા સૌના પર વરસાવી રહ્યા છે અને એમની સતત હાજરીની પ્રતિતિ કરાવી રહ્યા છે.
#વિજયીભવ
#VijayiBhav
#विजयीभव