@SwachhBharatGov@swachhbharat@PMOIndia@CMOGuj @abpnewstv
If you want to Clean our River Tapi Join us... @strmsurat
Just Call on : Goldie Gandhi - +91 70168 23430.
Minesh Retiwala - +91 90997 39333.
Varshaben Lad - +91 97124 71666.
The 'Swachhata Hi Seva' movement has been launched today by our Honourable PM @narendramodi ji. Let us all join hands & aim to ensure a high standard of cleanliness across our #surat city before Mahatma Gandhi's 150th birth anniversary on October 2, 2019 #SwachhataHiSewa
@DrJagdishSurat સર અમે સેવ તાપી રિવર મૂવમેન્ટ દ્વારા પીવાનાં પાણી ના સ્ત્રોત ના બચાવ અને ��ાપી શુદ્ધિ કરણ માટે ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ જેનું પ્રેઝન્ટેશન ટૂંક સમયમાં મહાનગરપાલિકા માં રજૂ કરવાના છીએ જે યોગ્યતા મુજબ આપ સાહેબ અમલ માં લાવી શકશો એવી આશા વ્યક્ત કરુ છું
આભાર
@DrJagdishSurat સર તાપી ના ભવિષ્ય ની ચિંતા મહાનગરપાલિકા એ કરવી જોઈએ સૌથી પહેલાં smc ના આઉંટલેટ બંધ કરાવા જોઈએ અને કામરેજ થી આગળ ના આડબંધો દૂર કરવા જોઈએ, તાપી નદીમાં ગંદકી કરનાર માટે એવા નિયમો અને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ કે બીજી વાર કોઈ પણ શહેરીજનો ગંદકી નહીં કરે
ધન્યવાદ
મૅયર શ્રી
@AmitShah@BJP4India@BJP4Rajasthan सर जी बारिश सुरू होने वाली हे लेकिन हमारे 167 सूरत पश्चिम विधान सभा क्षेत्र मे 6 महीने से रास्ता नहीं बनाया गया क्या इसे हम विकास कहेंगे कि कुछ और
My thoughts are with the families of those who lost their lives due to an accident near the Bhavnagar - Ahmedabad Highway in Gujarat. I pray that those who have been injured in the accident recover at the earliest: PM @narendramodi
@MODIfiedVikas यह एक सोची समझी साजिश के तहत फसाया जा रहा है और हमारे देश का संविधान कोई भी निर्दोष को सजा नहीं कर सकता इसलिए इसकी CBI जांच होनी चाहिए और पर्दे के पीछे के लोगो को बाहर लाकर बेपर्दा करना चाहिए तभी आसिफ़ा को न्याय मिलेगा...
जय भारत
@vijayrupanibjp માનનીય મુખ્ય પ્રધાન શ્રી જ્યારે દેશ ના પ્રધાનમંત્રી શ્રી જાહેરાત કરી હતી કે દેશ ના છેવાડાના વિસ્તારોમાં વીજળી પહોંચાડી દેવામાં આવી છે પરંતુ આપણા ગુજરાત ના ઓલપાડ તાલુકાના કસાદ ગામનાં જ એક ખેડૂત પોતાનાં ઘરમાંટે છેલ્લા ૬ મહિનાથી વીજળી ના જોડાણ માટે અરજ કરે છે પણ આજદિન સુધી મળી નથી
@narendramodi177@narendramodi नहीं सर सूरत जिला के ऑलपाड़ के गाव कसाद में आज भी एक किसान बिना बिजली के रहे रहा हे उन्होने आपके नमो एप पर भी फरियाद की थी लेकिन कुछ नहीं हुआ ना वहा के विधायक कुछ कर रहे हैं जब एक स्मार्ट सिटी के बगल में ही एसी स्थिति हे तो सोचिए बाकी जगह क्या हाल होगा
धन्यवाद
@MineshRetiwala पानी हर एक जीव की जीने की जरूरीयत हे लेकिन किसीको उसके स्त्रोतो को सं��ालनेकी जरूरत महसूस नहीं होती तो केसे हम उनकी किमत समज पाएंगे जल ही जीवन है लेकिन जब वह हमारे पास नहीं होगा तब शायद हमे इनकी कीमत पता चले लेकिन तब तक हम जीवन के आखरी पड़ाव पे खड़े होंगे
Savewater
#PMOIndia@PMOIndia@narendramodi Your Communication has been registered with registration number PMOPG/E/2018/0182757 . Please visit at : https://t.co/fegQ55Wtf5 and click on 'View Status' for further details.
Please quote the registration number in your future correspondence.
Under “SAVE RIVER TAPI” movement, on 10th April 2018, at Social Science Centre, VNSGU, one seminar was organised on topic “ Scientific Approach to @strmsurat Speakers were Shri. Muni Raval, Shri Kamlesh Yagnik & Shri Snehal Patel.#SAVETAPI#CLEANTAPI@SuratSmartCity@swachhsurat