अगर 33% महिला आरक्षण न्याय है, तो सामाजिक और ऐतिहासिक रूप से वंचित वर्गों के आरक्षण पर सवाल क्यों?
समानता का मतलब सुविधानुसार समर्थन और विरोध नहीं, बल्कि हर वर्ग के लिए एक जैसा सिद्धांत होना चाहिए।
बहस मुद्दों पर होनी चाहिए, लोगों पर नहीं।
#Equality#Reservatio
@narendramodi So who was the main guy/ criminal aprat from govt in neet 2024 exam leak?
Will he/she get panishment?
"Aap 2024 wale criminal tak pakad nahi pa rahe 2026 mai kase believe kare?
"मोदी जी मेरी रिक्वेस्ट है कि धर्मेंद्र प्रधान का इस्तीफा ले लीजिए, वरना बात फिर आपके इस्तीफे पर भी आ जाएगी"।
~अभिजीत दीपके
युवाओं को जल्द न्याय दीजिए।
यह वीडियो इतिहास में याद रखा जाएगा।
कल मुंबई में शिक्षा मंत्री धर्मेंद्र प्रधान के इस्तीफे की मांग को लेकर आम नागरिकों ने शांतिपूर्ण प्रदर्शन किया
यह किसी राजनीतिक दल का नहीं, बल्कि आम लोगों का विरोध था
जब पुलिस प्रदर्शनकारियों को गाड़ी में बैठाकर ले जा रही थी, तभी एक बहादुर लड़की निडर होकर पुलिस की गाड़ी के सामने खड़ी हो गई
उसने अपने साथियों को बिना आवाज़ उठाए ले जाने देने से इनकार कर दिया
इस लड़की का साहस सचमुच काबिल-ए-तारीफ़ है..👏🇮🇳
હે અંધભક્ત વડીલ...
તમારી આંખોમાં જે વૈચારિક અંધાપો આવ્યો છે, તેનો ઈલાજ તો RSS ના સ્વયંસેવકો પાસે પણ નથી.
આ પોલીસ વાળો ચપ્પલ પહેરીને કેમ પહોંચી ગયો ??
પહેલી વાર દેખાયા છે આવા ચપ્પલછાપ પોલીસવાળા.
અને હા આ તારો @VijayGajeraO LKFC છે એ આખું જગ જાણે છે.
TAT (#માધ્યમિક) પરીક્ષા 2026: ઓઢવ કેન્દ્ર પર થયેલી કથિત ગેરરીતિ અંગે નિષ્પક્ષ તપાસની માંગ
વિષય: તા. 3 મે, 2026 ના રોજ લેવાયેલી #TAT (માધ્યમિક) પરીક્ષામાં '#સુપર_હાઈસ્કૂલ, ઓઢવ' ખાતે થયેલી ગંભીર શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ કરવા બાબત.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાયેલી TAT માધ્યમિક પરીક્ષામાં લાખો ઉમેદવારોના ભવિષ્ય અને મહેનતનો સવાલ જોડાયેલો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારની એક શાળામાં બનેલી ઘટનાએ સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.
📍જાગૃત ઉમેદવાર દ્વારા મળતી માહિતીના આધારે ઘટનાનું વિગતવાર વર્ણન (તથ્યોના આધારે)👇🏻
📌કેન્દ્ર: સુપર હાઈસ્કૂલ (પ્રીતિપાર્ક, અંબિકાનગર), ઓઢવ, અમદાવાદ.
📌બ્લોક નંબર: 11 (સંસ્કૃત વિષય).
🛑મુખ્ય ઘટના: પરીક્ષા દરમિયાન એક મહિલા ઉમેદવાર (મળતી માહિતી પ્રમાણે : નરોડા નિવાસી) વારંવાર વર્ગખંડની બહાર ગયા હતા. ગંભીર બાબત એ છે કે, ત્રીજી વખત તેઓ "પોતાના પ્રશ્નપત્ર સાથે" બહાર ગયા હોવાનું નજરે પડ્યું છે.
🛑શંકાસ્પદ ભૂમિકા: રિલીવર તરીકે આવેલા એક સુપરવાઇઝર પણ આ ઉમેદવાર સાથે બહાર ગયા હતા અને અંદાજે બે મિનિટ બાદ સાથે પરત ફર્યા હતા. CCTV ફૂટેજમાં "પ્રશ્નપત્ર છુપાવવાનો પ્રયાસ" થયો હોવાની પ્રબળ આશંકા છે.
❓ ઉભા થતા ગંભીર પ્રશ્નો❓
1. નિયમોનું ઉલ્લંઘન: પરીક્ષાના કડક નિયમો મુજબ કોઈ પણ ઉમેદવાર પ્રશ્નપત્ર સાથે વર્ગખંડની બહાર કેવી રીતે જઈ શકે?
2. સુપરવાઇઝરની મિલીભગત: શું સુપરવાઇઝરની હાજરીમાં પ્રશ્નપત્ર બહાર મોકલી, એક્સપર્ટ દ્વારા સોલ્વ કરાવીને જવાબો અંદર પહોંચાડવામાં આવ્યા છે ?
3.સેન્ટર ફાળવણીમાં વિસંગતતા: જ્યારે સાબરકાંઠા અને કચ્છ જેવા દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને અમદાવાદ ધક્કા ખાવા પડ્યા, ત્યારે સ્થાનિક (નરોડા) ઉમેદવારને ઘરની નજીકનું જ કેન્દ્ર કેવી રીતે ફાળવવામાં આવ્યું? શું આ કોઈ પૂર્વ-આયોજિત કાવતરું છે?
4.તંત્રની નિષ્ક્રિયતા: જાગૃત ઉમેદવારો દ્વારા સ્થળ પર વિરોધ કરવા છતાં, જવાબદાર અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી કેમ ન લીધી?
📊 પરીક્ષાના આંકડાકીય તથ્યો
💢કુલ નોંધાયેલ ઉમેદવારો: 2.10 લાખ
💢હાજર ઉમેદવારો: 1.81 લાખ (86.34%)
💢કેન્દ્રોની સંખ્યા: 1058 (6 જિલ્લામાં)
જ્યારે 86% થી વધુ ઉમેદવારો આકરી ગરમીમાં પોતાની પ્રામાણિકતાથી પરીક્ષા આપી રહ્યા હોય, ત્યારે આવી ગેરરીતિ લાખો મહેનતુ યુવાનોના મનોબળને તોડી નાખે છે.
📢 અમારી સ્પષ્ટ માંગણીઓ..
અમે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગ પાસે નીચે મુજબની માંગણીઓ કરીએ છીએ:
1.CCTV ફૂટેજ સાર્વજનિક કરો: બ્લોક નંબર 11 અને લોબીના તમામ CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે જેથી સત્ય જનતા સામે આવે.(અંદર અને બહારના CCTV જાહેર કરવા)
2. સમયબદ્ધ તપાસ: આ ઘટના માટે એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવામાં આવે જે નિર્ધારિત સમયમાં રિપોર્ટ સોંપે.
3. કડક કાર્યવાહી: જો ગેરરીતિ સાબિત થાય, તો સંબંધિત ઉમેદવારનું પરિણામ રદ કરી, સંડોવાયેલા સુપરવાઇઝર અને કેન્દ્ર સંચાલકો સામે ફોજદારી ગુનો (FIR) નોંધવામાં આવે.
4.પારદર્શિતાની ખાતરી: ભવિષ્યની પરીક્ષાઓમાં આવી ઘટનાઓ ન બને તે માટે સેન્ટર ફાળવણી અને સુપરવિઝન પ્રક્રિયામાં સુધારો કરવામાં આવે.
🙏🏻"પ્રામાણિક ઉમેદવારોને અન્યાય ન થવો જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું એ સરકાર અને પરીક્ષા બોર્ડની નૈતિક જવાબદારી છે."
#TATSecondary #GujaratExams #EducationSystem #Transparency #JusticeForStudents #SEB #GujaratGovernment
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
@Instagram@MetaIndia My account @subhash_jadv has been stuck on security screen for 15+ days. I’ve tried every form, emailed support. Please help me restore access.