ગાંધીનગર ખાતે પોતાના હક માટે આપણા પરિવારના સભ્યો #આરોગ્યકર્મી ની 4 કેડર 48 દિવસથી સરકાર સામે સત્યના વિજય માટે મોરચો માંડ્યો છે જેના ભાગરૂપે #કોરોનાવોરિયર્સ ઉપર સરકારના ઇશારાથી દમન-હીંચકારી હુમલો કરવામાં આવ્યો તેને સમગ્ર #ફાર્માસિસ્ટ સખત શબ્દોમાં વખોડે છે.
@CMOGuj
@Rushikeshmla
@DDORAJKOT1@DevChoudharyIAS
આ.સાહેબ રાજકોટ જિલ્લાના ફાર્માસિસ્ટની નાની ભૂલ માટે આપે લીધેલ નિર્ણય સમગ્ર રાજ્યના ફાર્મા.કેડર નું મોરલ તોડે છે, આપ સાહેબશ્રી ને વિનંતી છે આપશ્રીનો નિર્ણય ફેરવિચારણા કરી ન્યાય આપશો.
#injustice2pharmacist
@aajtak@sharatjpr B.pharma licensed person dispensing medicine is called jholachap.??
Mam, Pl..Update your knowledge
Pharmacists are the trusted source of knowledge, advice, and help for any health issues. Do not forget to consult them if doctor isn't accessible to you.
#Ask_Your_Pharmacist
@isudan_gadhvi#Pharmacist ની વ્હારે આવવા માટે આપને વધુ એક રીમાઇંન્ડર...🙏
સાહેબ પાડા ના વાંકે પખાલી ને ડામ..કહેવત સાચી લખી છે કે ખોટી ખબર નથી પરંતુ હાલની પરિસ્થિતિ માં #ફાર્માસિસ્ટ ને જરુર લાગુ પડી રહી છે...
Secretary, Health and Family Welfare at Nirman Bhawan New Delhi : 236.
It appears that there is an organized conspiracy to eradicate the Pharmacy Profession - Sign the Petition! https://t.co/yU3xTIyL30 via @ChangeOrg_India
#eVINPharmacist@CMOGuj launched #eVIN a real-time vaccine tracking system with a view to improve effective vaccination management in the state.For ensure the continuation of Polio-free status of Gujarat.Get awarded also..best work of #Pharmacist_Cadre@Nitinbhai_Patel@WHO
A letter by Sh. Harishankar goud from Defence pharma.asso. for a Separate Section for Pharmacy issues at
@MoHFW_INDIA
with valid justifications.Thanks for submitting grievances of #Pharmacist_cadre and also got return reply from @MoHFW_INDIA
see the attachments
@Nitinbhai_Patel
#Justice_4_Pharmacist
વ્યક્તિને પોતાની લાયકાત પ્રમાણે ના મળે તો આત્મસન્માન કેટલો ઘવાય છે? એ સાહેબ આપનાથી વધારે કોણ સમજી શકે? અમે તો 14 વર્ષ પાછળ ચાલી રહ્યાં છીએ બીજા રાજ્યોથી...આપે આપની પ્રેસ કોન્ફરન્સમાં કહેલું શિક્ષકોની વિસંગતતા દુર કરી છે અમારી પણ કરી આપો.
@Nitinbhai_Patel