👉 #GPSC ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું ક્યારે બંધ કરશે ?? 🤔
🛑👉 એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ પબ્લિક સર્વિસ કમીશન ગણાતું #GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમીશન બની ગયું લાગે છે.
😠👉 મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં ચેડા, કેટલીક ભરતીઓમાં ગેરરીતિ થવાના આક્ષેપ, ઘણાં સમયથી અનેક ભરતીઓના અટકેલા પરિણામ, અનેક ભરતીઓની બાકી રહેલી પરીક્ષાઓ વગેરે જેવી અસંખ્ય ત્રુટીઓ GPSC દ્વારા કરવામાં આવી છે.
🛑👉 આ સંસ્થાના કારણે ઉમેદવારોને વારંવાર #હાઈકોર્ટમાં ન્યાય મેળવવા માટે જવું પડે છે. જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે.
(આ જાણીજોઈને ઉભુ કરવામાં આવતું સુનિયોજિત કાવતરું લાગી રહયું છે.)
🛑👉 આથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જે સંસ્થા ઉપર આધારિત છે, તેવી #GPSC ઉપર ગુજરાત સરકાર પૂરતું ધ્યાન આપે અને યુવાનોના હિતમાં આ સંસ્થાને પુન:કાર્યાન્વિત કરવાના પ્રયાસો કરે.
🛑👉#GPSC માં કાયમી અને કાર્યક્ષમ ચેરમેન ની નિમણુંક કારો, મોટાભાગના પ્રશ્ન કાર્યકારી ચેરમેન ના લીધે આ ઉભા થાય છે.
📢#દિનેશ_દાસા સાહેબ ગયા પછી તો દીવા તળે અંધારું છે. કોઈને કંઈ પડી જ નથી તેવો ઘાટ છે.
#Justice_For_GPSC_Aspirants
@GPSC_OFFICIAL@GovernorofGuj@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@irushikeshpatel@BJP4Gujarat@shaktisinhgohil@INCGujarat@AAPGujarat@Zee24kalak@News18Guj@GSTV_NEWS@VtvGujarati@DDNewsGujarati@sandeshnews@Divya_Bhaskar@Jamawat3@gujratsamachar@devanshijoshi71@nidhirpatel6
@janak_suatariya
એક સમય હતો જયારે દિનેશ દાસા સાહેબ હતા #GPSC માં અધ્યક્ષ ત્યારે સમયસર ટાઈમ ટેબલ અને પરીક્ષા યોજાતી હતી લોકો તૈયારી કરવા પ્રેરિત થતાં જ્યારે એમના ગયા પછી પેલા જેમ 5 વર્ષે પરીક્ષા યોજાતી એવું તંત્ર થઈ ગયું છે ના ટાઈમ ટેબલ નું નક્કી,ના પરીક્ષા નું નક્કી ઉમેદવારો માનસિક રીતે થાકી ગયા છે અત્યાર ના અધ્યક્ષ શ્રી એ દાસા સાહેબ પાસેથી શીખવું જોઈએ
#Justice_For_GPSC_Aspirants
@CMOGuj@GPSC_OFFICIAL
કેમ બધા GPSC આપતા વિદ્યાર્થીઓ ને નોકરી માટે કોર્ટ અને અરજીઓ નો સહારો લેવો પડી રહ્યો છે??
ચાલો. સમજીએ થોડુ વિસ્તાર થી.
૧) કૅલેન્ડર આપે છે કે લાલચ?
૨૦૨૪નું કૅલેન્ડર જાહેર કરીને મોટી ભરતીઓ ૨૦૨૫માં રાખી તો આ ૨૦૨૪નું કૅલેન્ડર કઈ રીતે? જે પરીક્ષા લાખો ઉમેદવારો આપેએ ૨૦૨૫માં રાખી.