કોઈ નવી ભરતી થવાની નથી માત્ર બદલી થવાની છે જે પહેલા થીજ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે એટલે કે જૂના શિક્ષકો ની બદલી થશે
પણ સરકાર લોકો ને મૂર્ખ બનાવે છે..બદલી ને પણ નવી ભરતી થઈ રહી હોય એવો રીતે મીડિયા માં વાહવાહી લૂંટી રહી છે
તારીખ ૧ sep આજ રોજ તો TAT HS માં જાહેરાત આવાની હતી
1)શું આ રીતે યુવાધન સાથે રમત રમવી એ યોગ્ય છે?
2)આ રીતે ભણશે ગુજરાત?
3)તમે 1 sept. ના રોજ ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવાના હતા એ જાહેરાતનું શું નક્કી કર્યું?
4) તમે કેટલાં વાયદા પુરા કર્યા?!
આ ચારેય સવાલના જવાબ આપો તો હું માનું કે કુબેરભાઈ ખરેખર શિક્ષણ મંત્રી છે.
@kuberdindor
તારીખ ૧ sep.. મીડિયા સામે આપેલા વચન પ્રમાણે આજ રોજ ઉચ્ચત્તર માધ્યમિક માં ૪૦૦૦ કાયમી શિક્ષકોની ભરતી માટે જાહેરાત આવાની હતી જે નથી આવી...તો સાબિત થાય છે કે ગુજરાત ના દાદા પણ આપેલા વચન થી ફરી ગયા તો સરકાર હવે તાંડવ જોવા માટે તૈયાર રહે 🙏 યાચના નહિ અબ રણ હોગા 🙏
ભરતી આવી....ભરતી આવી...
પણ એલા આને ભરતી નય બદલી કેવાય..!
કેમ કે, આ 4000 શિક્ષકો તો 5 વર્ષ પહેલાં ભરતી થયેલા જ છેને.! તો આને ભરતી કેમ કહેવાય ?🤔
અને આ જુના શિક્ષકો માટે તારીખ 1-8 હતી
આજે 1-9 થઈ જેમાં (TAT HS)ના નોટિફિકેશનની વાત હતી... એ ક્યાં ગઈ???
@tejasmajithiya5
1)શું આ રીતે યુવાધન સાથે રમત રમવી એ યોગ્ય છે?
2)આ રીતે ભણશે ગુજરાત?
3)તમે 1 sept. ના રોજ #ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવાના હતા એ જાહેરાતનું શું નક્કી કર્યું?
4) તમે કેટલાં વાયદા પુરા કર્યા?!
આ ચારેય સવાલના જવાબ આપો તો હું માનું કે કુબેરભાઈ ખરેખર શિક્ષણ મંત્રી છે.
@kuberdindor
🛑 વર્તમાન પરિસ્થિતિમાં જે શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને અમે ઉમેદવાર મિત્રો જે લડત લડી રહ્યા છે અને
જો તમને લાગતું હોય કે આ લડત મારી સાચી છે તો સાથ સહકાર અને સહયોગ આપી
સરકાર શ્રી ને સમજાવો કે કાયમી શિક્ષકની ભરતી કરે.