📝OMR के हिसाब से आए 609 अंक,
📝रिजल्ट में शो हुआ 540 नंबर
📝लेकिन अब आ गए 167,
#NEET_UG 2026: क्या छात्रों का भविष्य NTA का मज़ाक बन गया है ? 😡
शिक्षा मंत्री धर्मेंद्र प्रधान जी, एयरफोर्स लगवाकर Re-NEET करवाने का यही 'पुख्ता' इंतज़ाम था आपका ? कानपुर की होनहार छात्रा आर्या सिंह के साथ जो हुआ, वह महज़ एक तकनीकी खराबी नहीं, बल्कि लाखों छात्रों के सपनों का सरेआम कत्ल है!
🚨 धांधली का पूरा गणित: 609 ➡️ 540 ➡️ 167!
एक छात्र जो सालों-साल दिन-रात एक करके पढ़ाई करता है, उसके साथ आपका घटिया सिस्टम कैसे खेल खेलता है, इसकी बानगी देखिए:
मेहनत का स्कोर: आर्या सिंह ने जब अपनी OMR शीट और आधिकारिक आंसर-की (Answer Key) का मिलान किया, तो उनके 609 अंक बन रहे थे।
पहला झटका (NTA पोर्टल): जब पोर्टल पर रिजल्ट देखा गया, तो नंबर घटकर सीधे 540 हो गए।
परिवार हैरान था, पर असली तमाशा तो अभी बाकी था।
दूसरा बड़ा झटका (महज़ 2 घंटे बाद): परेशान परिवार जब बार-बार वेबसाइट चेक कर रहा था, तब रात के 2 बजे अचानक आर्या का स्कोर 540 से भी घटकर सिर्फ 167 अंक रह गया!
सवाल यह है कि 540 नंबर अपने आप 167 कैसे हो सकते हैं ? क्या NTA का सर्वर कोई जुए का अड्डा है जहाँ नंबर रातभर में गायब हो जाते हैं ?
🏛️ जंतर-मंतर पर न्याय की गुहार और कोर्ट की तैयारी!
इस घोर नाइंसाफी के खिलाफ आर्या सिंह और उनका परिवार चुप नहीं बैठा है। अपने हक की लड़ाई लड़ने के लिए वे कानपुर से दिल्ली के जंतर-मंतर पर चल रहे विरोध-प्रदर्शन में शामिल होने पहुंच चुके हैं। अगर बहरे सिस्टम ने आंखें नहीं खोलीं, तो यह परिवार अब अदालत (Court) का दरवाजा खटखटाने के लिए मजबूर है।
⚠️ सरकार और सिस्टम से सीधे सवाल:
धर्मेंद्र प्रधान जी, जवाब दीजिए: जिस 'पारदर्शी व्यवस्था' का आप ढोल पीटते हैं, क्या उसमें एक बच्चे के दो घंटे में 373 नंबर काट लिए जाते हैं?
NTA की जवाबदेही कहाँ है ?: जब भी कोई छात्र पुख्ता सबूतों के साथ सामने आता है, तो उसे 'नकली' बताकर पल्ला क्यों झाड़ लिया जाता है? आर्या को उनकी सही OMR शीट क्यों नहीं दिखाई जा रही ?
इस्तीफा कब?: जब देश की सबसे बड़ी मेडिकल प्रवेश परीक्षा एक मज़ाक बन चुकी है, तो शिक्षा मंत्री को अपने पद पर बने रहने का क्या हक है?
छात्रों की मेहनत बर्बाद हो रही है, परिवार मानसिक तनाव से गुजर रहे हैं और सपने टूट रहे हैं। इस घटिया और भ्रष्ट सिस्टम को अब और बर्दाश्त नहीं किया जाएगा! हम आर्या सिंह के साथ खड़े हैं और उनके न्याय की मांग करते हैं।
#JusticeForAryaSingh #NEETUG2026 #NEETScam #NTA_Scam #EducationMinisterResign #JantarMantarProtest #Kanpur #Delhi #CockroachJantaParty #CJPProtest #SonamWangchuk #Delhi #JantarMantar #UttarPradesh #Kanpur
@abhinaymaths@GaganPratapMath@SanjayAzadSln@TheLallantop@saurabhtop@Siddhantmt@SonalPateria@Siddhantmt@udayfromearth@Amie_tesh@dhruv_rathee@abhiandniyu@aajtak@indiatvnews@IndiaToday@news24tvchannel@republic@NTA_Exams @Abhinav_Pan @DrGauravGarg4@kmrvivek14@zoo_bear@ranvijaylive@ShyamMeeraSingh@GaganPratapMath@vipangoyal13@khurpenchh@ajitanjum@rahulkanwal@anjanaomkashyap@SwetaSinghAT@ravishndtv@RajatSharmaLive@sudhirchaudhary@AMISHDEVGAN@PMOIndia@narendramodi@CMOGuj
ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે.
યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે.
ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.!
#remove_fixpay_in_gujarat
क्या देश के माननीय प्रधानमंत्री महोदय गुजरात के मूल निवासी होने के नाते गुजरात के कर्मचारियों के हक की बात सुनेंगे? और क्या वह गुजरात के माननीय मुख्यमंत्री भूपेंद्रभाई को #फिक्सपेनीति के संबंध में उचित समाधान लाने का निर्देश देंगे?
@PMOIndia@CMOGuj@narendramodi@Bhupendrapbjp
📌 શિક્ષણ સહાયક તરીકે હાજર થવા જતા ઉમેદવાર મિત્રો, થોડું સાંભળજો...
મળતી માહિતી પ્રમાણે
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિયુક્તિ માટે શાળામાં હાજર કરતી વખતે કે કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ કે શાળાના સત્તાધીશો દ્વારા પૈસા અથવા અન્ય કોઈપણ પ્રકારની માંગ કરવામાં આવે તો તેનો ખુલ્લેઆમ વિરોધ કરો તથા
📌શાળા સંબંધિત DEO કચેરી એ લેખિત જાણ કરો,
📌કમિશનર શાળાઓની કચેરીમાં (vsk)જાણ કરો,
ત્યાંથી પણ નિકાલ ન આવે તો
📌શિક્ષણમંત્રી ને જાણ કરો,
આ બધું કર્યા પછી કોઈથી કશું ન થાય તો અમને જાણ કરજો,
આપણે ACB કરાવી શકીએ છીએ, પોલીસનો સહારો લઈને કાયદાકીય પગલા લેવડાવી શકીએ, આવા કૌભાંડીઓના સ્ટિંગ કરી જાહેર જનતાની સમક્ષ ઉઘાડા પણ પાડી શકીએ છીએ.
🛑આવી કૌભાંડી અનુદાનિત એટલે કે ગ્રાન્ટ ઈન એડ શાળામાં મોટાભાગે એક મોસ્ટ કોમન MO હોય છે.. તમે હાજર થાવ એટલે મંડળના માણસો હળવેકથી કહશે હાજર થવું હોય તો ટ્રસ્ટના વિકાસ માટે પૈસા આપવા પડશે / સ્કૂલ વિકાસ માટે ફાળો આપવા પડશે / રાજીખુશીથી ડોનેશન આપવાનું છે........જો તમારી જોડે પૈસા નહીં હોય તો મંડળ માંથી લોન પણ કરાવી આપશે.
📌મોટાભાગે લેટેસ્ટ મોડેલ એવું હોય છે કે –
લાંચ લ્યો, દરજ્જો આપો, પછી ભવિષ્યમાં બીજા લાંચીયા તૈયાર કરો.
👉🏻આ સરકારી નોકરી નહીં, એક ચેઇન રિએક્શન છે – ભ્રષ્ટાચારનું દૂષિત વર્તુળ!
📌જો મંડળ તમને "આંતરિક વિકાસ માટે પૈસા માંગે" – તો તેમને "આંતરિક ઇમાન" બતાવો!
"ડોનેશન" આપવું કે ન આપવું તમારો અંગત વિચાર છે, પરંતુ ડોનેશન "આપો નહીં તો નોકરી નહીં મળે" એ સાફ #બ્લેકમેલીંગ છે!
😠આ પુસ્તકમાં નહીં લખેલું હોય પણ, "શિક્ષક બનવું હોય તો દાન આપવું પડશે" એ આવા કૌભાંડી મંડળનો ગૂઢ સિદ્ધાંત છે.
😠અમુક અનુદાનિત શાળાઓનો અર્થ બહુ સ્પષ્ટ છે – સરકાર ભંડોળ આપે અને કેટલાક "શૈક્ષણિક ધંધાઓ" તેને લાંચથી પચાવે !
📌યાદ રાખજો : દરેક ઉમેદવારને કહેવાનું સરકારી નોકરી મેળવવાની લાલચમાં લાંચ આપતા નહિં, યાદ રાખજો લાંચ આપવી અને લાંચ લેવી બન્ને ગુનાને પાત્ર છે, આવા લાંચિયા લોકોને ઉજાગર કરજો લાભાર્થી ન બનતા.
👉🏻લાંચ આપવી એ તમને પણ ગુનાહગાર બનાવે છે. તમારા જેવી નોકરીની આશાઓ પર દાઝીને, આ લાંચિયા "શિક્ષણમફિયાઓ" પેઢી પેઢી નબળા ભવિષ્યની ફેક્ટરી ચલાવે છે!
📌 આ વિષચક્ર તોડવું છે તો આગળ આવો.
અસરકારક શિક્ષણ માટે અસરકારક રખેવાળાપણું જોઇએ.
👉🏼નવું ભારત બનાવવુ છે તો,
લાંચ આપતો શિક્ષક નહિ, લાંચ રોકતો શિક્ષક બનો!
📌આવા કૌભાંડી
#શિક્ષણ_મંડળ_નથી ,
વાસ્તવમાં
#લાંચ_યોજના_મંડળ છે !
📢💥👇સરકારી ભરતીમાં કે નોકરી માં ગેરરીતિ,ભ્રષ્ટાચાર, કૌભાંડ બાબતે કોઈ માહિતી કે બાતમી હોઈ તો આપ અહીંયા આપી શકો છો.👇👇🧑🏫🧑💼
https://t.co/hrk0VV7yC6
https://t.co/gEFrqVtpM9
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
#Gujarat
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણુંક મેળવનાર તમામને શુભકામના
મંડળ હાજર થવાના પૈસા માગે તો એનો વિરોધ કરજો
તંત્ર ને રજૂઆત કરી આ દૂષણ દૂર કરજો
એક તો હોસ્પિટલમાં ડોક્ટર નથી જેના કારણે સ્વજનનું મૃત્યુ થાય છે અને પાછો પોલીસનો માર ખાવાનો..!
સુરેન્દ્રનગર પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ રજુઆત કરતા પોલીસ એ મૃતકના સગાને માર માર્યો, એક દર્દી ને હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડોકટલ હાજર ન હોઇ તેવા આક્ષેપ સાથે દર્દી ના સગાએ ઉગ્ર રજૂઆત કરતા પોલીસ સાથે થયુ ઘર્ષણ
પાટડી PI ASI સહિત પોલીસ કર્મચારીઓ મૃતકના સગા પર ટુટી પડી ફડાકા લાતોથી માર મારતા વિડીયો થયો વાયરલ, દર્દી ના સગાને મૃતદેહ પડયો હોઇ ત્યાંજ સ્થળ પર સગા સંબંધી ઓની હાજરીમાં પોલીસ એ મારામારી કરતા ચકચાર ફેલાઇ છે
✍ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો,
ઘુવડ બન્યા છે મોર,જરા ધ્યાન રાખજો.
✍રેવેન્યુ તલાટી હોઈ કે ટેટ 1 ના અન્યાયનો મુદ્દો કે અન્ય કોઈપણ..........
✍આવી કોઈ સંસ્થા આગળ ?
અત્યારે બન્ને બાજુ બોલે છે ! જોવો છો ને ?
પોતાની પ્રોડક્ટ માં જ એમને રસ છે યાદ રાખજો.
✍બાકી ધાર્યું હોત તો TET 1 ના મુદ્દે આવીને બોલી શક્યા હોત ને ? શું એને નોહતી ખબર પડતી ? આમ તો યુ ટ્યુબ ઉપર આવી આવી ને બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય છે. પૂરા જગતનું જ્ઞાન જાણે પોતામાં જ ભર્યું હોય અને શિક્ષણમંત્રી એને પૂછી પૂછી પાણી પીતા હોય એવો ડોળ કરતા હોય છે !
✍શિક્ષણમંત્રી ઉપર ઉમેદવારો પ્રેશર બનાવે કોઈ મુદ્દામાં જિત ઉમેદવારો ને મળે તો તરત શિક્ષણના વેપારી "ડાગલા" ની જેમ ખબ ખબ ખબ કરતા યુ ટ્યુબ ઉપર કહેવા આવી જાય શિક્ષણ જગતની મોટી અપડેટ્સ ! અમે લાવ્યા, અમે કરાવી મિટિંગ ના બણગા ફુંકે ! જ્યારે એનો એક રતિભર પણ યોગદાન કે સહયોગ ન હોય અન્યાય સામે અવાજ ઉઠાવવા માં, સાહેબ કરતા પણ મોટા ક્રેડિટજીવી તો આ છે.
✍અમે કહીએ એમ જ થાય એવી ડંફાસો લગાવવા વાળા કહેતા હતા 2024 માં નવી ટેટ ટાટ પરીક્ષા લેવાય જશે.. કચ્છની ભરતીમાં પણ મોટી મોટી વાતો કરતા હતા કે 15 દિવસની અંદર પરીક્ષા લેવાઈ જશે અને પરીક્ષા લેવાશે પછી જ ભરતી થશે, થયું શું બધા જાણીએ છીએ....આવા તો અગણિત બોલબચ્ચન કરીને પ્રોડક્ટ્સ વેંચી.🤨🤔
🧐ટેટ 1 ના ઉમેદવારોએ તો આવા સંસ્થાના સત્તાધીશો ને પણ કહ્યું હતું સાહેબ અમારી જોડે આ રીતે અન્યાય થાય છે, સૌરાષ્ટ યુનિ. ના વાર્ષિક પદ્ધતિમાં ગણતરી કરવામાં ભૂલ કરે છે, તો તે દુકાનદાર તેમાં ઉમેદવાર નો વાંક કાઢે છે.(મારી પાસે આ વાતનું રેકોર્ડેડ પ્રૂફ છે) બહુ મોટી મોટી ઓળખાણ આપવા લાગે છે શિક્ષણ બોર્ડમાં મારા આ સાહેબ ઓળખીતા છે, ફલાણા સાહેબ ઓળખીતા છે અમે આમ રહયા છીએ તેમ રહયા છીએ ની ફાલતુ વાતો ને પોતાની ખોટી મોટપ દેખાડવા માં જ સમય બગાડે છે.
✍રેવેન્યુ તલાટી માં પણ ખ્યાલ જ હસે દેખાવ એવો કરવાનો અમને ખૂબ ચિંતા છે, કામ એ જ કરવાનું કે પોતાની પ્રોડક્ટ કેમ વધારે ચાલે...
✍ઉમેદવારોની પીડા અને સપના ઉપર "દેખાડાનું માર્કેટિંગ" કરી લેવાનું પછી પાછા હતા ત્યાં પ્રોડક્ટ વેંચી "બાટલીમાં ઉતારો યોજના" ચાલુ... બોલે છે ત્યાં સુધી જ્યાં ફાયદો મળે ત્યાં સુધી...
☝️યાદ રાખજો ઉમેદવારો તમારે જ તમારી વેદના અને પીડા માટે આગળ આવવું પડશે, બીજું કોઈ નહીં આવે, "કોઈ એટલે કોઈ નહીં" તમે નહીં બોલો ને તો પછી ભોગવવા પણ તૈયાર રહેજો.
😏🦻એક અધિકારી ની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે સાંભળી જ હશે.. ક્યાં રજૂઆત કરવાની છે શું કરવાનું છે તેની તમામ ચર્ચા એમાં પણ છે અને ઉપર આપડે આગળ લખેલ પણ છે.
સમજુ ને ઈશારો કાફી..🧐
વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ભરતી 2025 અન્વયે હાલ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સરકારે ભરતી સમિતિને આદેશ કરેલ છે તો હવે આપડે જ ક્રમિક ભરતી થાય મેરિટમાં જેમનું ઉંચુ મેરિટ છે તેમને વિનંતી કે સહકાર આપજો...
ભરતી સમિતિ પણ જેમને નોકરી મળી ગઈ તેમને બીજી જગ્યાએ તક આપ્યા કરતા OPT OUT કરાવે
TET TAT પાસ ભાવિ ગુરુજનોને સમર્પિત આટલો સહકાર આપજો સરકાર પણ જેમને ઉચ્ચતર માધ્યમિક સરકારી મળી છે તેમને ગ્રાન્ટેડમાં ઉમેદવારી પાછી ખેંચવા તક આપે ઓનલાઇન એક દિવસ તો પાછળથી WAITING ખોલવાના રાઉન્ડ ઓછા થાય અને ક્રમિક ભરતીનો સાચો લાભ મળે બાકી નામની ક્રમિક ભરતી થશે...કામમાં નહીં આવે