In Div hotels and resorts, food and drink items are being charged much more than the fixed price. The administration has no control over this. Tourists are being robbed of their money, which should be stopped.@DiuDistrict@prafulkpatel@PMOIndia@tourismgoi@narendramodi#DIU
તલાટી મંત્રીની પરીક્ષાને લઈને સમગ્ર રાજ્યમાં તહેવાર જેવો માહોલ છે.સંસ્થા,સરકારી તંત્રે મદદ કરી.પરંતુ દુઃખની વાત એ છે કે પગાર લેતા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંય જોવા ન મળ્યા,હા ઉગતા રાજકીય પક્ષના કાર્યકરોએ સારી સેવા કરી બાકીના પક્ષોએ જશ ખાટયો #talatiexam#Gujarat#talati
રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવેલ સ્વાગત (SWAGAT) સપ્તાહ ની ઉજવણી ના ભાગ રૂપે ગોંડલ અને જેતપુર તાલુકા ના સ્વાગત કાર્યક્રમ માં ભાગ લીધો હતો. બને જગ્યા ૨૦૦ થી વધારે અરજીઓ નો નિકાલ સ્થળ ઉપરજ કરવામાં આવ્યો.@CMOGuj@PMOIndia@RaghavjiPatel@GujDCoffice @RajkotInfo
લોકોને પોતાના વિસ્તારમાં આધારકાર્ડ અપડેટ સુવિધા મળે તે માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા દરેક તાલુકાદીઠ 5 ગામોને (કુલ 55) કીટ આપવામાં આવી,ગ્રામજનોએ આધારકાર્ડ અપડેટ માટે હવે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ ખાવા પડતા ધક્કા બંધ થશે @DDORAJKOT1@CollectorRjt@vipulmitra @brijeshmeja1