ગુજરાતમાં સરકાર ને ફીક્સ પગાર ની નીતિ દૂર કરવામાં તિજોરી પર ભારણ આવતું હોય તો ગુજરાત રાજ્યની સેવામાં રહેલા સાચા જનપ્રતિનિધિ તરીકે તમામ MLA, MP ને પોતાનો પગાર અને પેન્શન પણ બંધ કરી દેવું જોઈએ એટલે સરકારનું ભારણ થોડું ઓછું થાય.
આપનું શું માનવું છે ?
#Remove_Fix_Pay_Gujarat