📌શિક્ષક ભરતીની ઉતાવળ અને હાજર કરવાની રજૂઆતો ને ધ્યાને રાખી #ક્રમિક ભરતીનું #બાળ_મરણ
📌વ્યક્તિગત સ્વાર્થ માં ક્રમિક ભરતીને શ્રદ્ધાંજલી..
📌અધિકારીઓ ની ઢીલી નીતિ, ઉમેદવારોની ઉતાવળ અને અમુક કોચિંગ સંસ્થાનો રોટલા શેકવા નવી ભરતીનું તૂત ઊભું કરી બધું ઘૂમરે ચડાવી રજૂઆતો ઉપર રજૂઆતો કરલે તે બધાને લીધે ભોગવવા તૈયાર રહેવું.
#TET #TAT #Gujarat
વાત એવી છે કે બધાના મનમાં #ન્યાયનું અલગ મહત્વ છે...
તકલીફ એ છે કે બધાને #ન્યાય પોતાના સ્વાર્થ અનુસાર જોઈએ છે...😢
પણ જરૂરી એ જ તો છે ને કે બધાને #ન્યાય મળે...🥺
#ક્રમિક_ભરતી@kuberdindor
હે ગણપતિ બાપ્પા!!!
હે વિઘ્નહર્તા આજે અમારી એક અરજ સાંભળો ઉચ્ચતર માઘ્યમિક અને માધ્યમિક શાળા માં 38730 ટેટ પાસ ઉમેદવાર સામે ફ્ક્ત 7500 ની ભરતી કેમ સામે 17000 જગ્યાઓ ખાલી હોવા છતાં સાહેબ અમારી એક અરજ સાંભળી 7500 ની જગ્યા માં વધારો કરો🙏
@kuberdindor@prafulpbjp@Bhupendrapbjp
સુપ્રીમ માંથી કેશ પાછો ખેંચો, એરિયર્સ માટે વિકલ્પ તૈયાર : #ફિક્સ વેતનદારો
સરકારે આ બાબતે વિચારણા કરી નિર્ણય કરવો પડશે ઘણા સમય થી #ફિક્સ_પે અને #આઉસોર્સિંગ થી નોકરી કરતા લોકોનું શોષણ થઈ રહ્યું છે
#Fix_pay નાબૂદ કરો
@narendramodi@CMOGuj
શિક્ષક ને કદી નમાલો ગ���તા નહી.....
ગુજરાત સરકાર જાગો..જાગો હવે!!
75000 ટેટ,ટાટ પાસ ઉમેદવારો ભરતી ની રાહ જોવે છે.....
દાદા @Bhupendrapbjp આપની સરકાર ને આજ 3 વર્ષ થયાં પણ કાયમી શિક્ષકો ની ભરતી નું શુ ???
1 વર્ષ ઉપર થયું વિરોધ કરે છે ...પણ બેહરી સરકાર કેમ સાંભળતી નથી ???
વર્તમાન સરકાર ને 11 મહિના ના કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે તો ???
સેવા સહાયક તરીકે ???
શાળા ના બાળકો નું ભવિષ્ય ના બગાડો !!!
@kuberdindor જાગો ..જાગો...
આપ શિક્ષણમંત્રી છો....!!!
@YAJadeja
@tejasmajithiya5
@diliprajputbboy
@Tr_Shakuntala26
@Fcam_Harsh
@Chaitar_Vasava
આજે શિક્ષક દિન ના દિવસે 24700 શિક્ષકો ની કાયમી ભરતી જાહેર કરવાની માંગ સાથે TET/TAT પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે પરંતુ આ તાનાશાહી સરકાર એમની વાત સાંભળવા તૈયાર નથી.
��રતી કરવા ની જાહેરાત કરી હતી શુ થયું @kuberdindor કે પછી મોદી જી ની રાહ જુવો છો.
#કાયમી_ભરતી_જાહેર_કરો #teachersday2024