પ્રાગટ્ય બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ દ્વારા સ્થાપિત શ્રી અક્ષરધામ મંદિર,ગાંધીનગરની દર્શનીય મુલાકાત લીધી હતી. પ્રાંગણમાં ભગવાન નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો તેમજ મહંત શ્રી પૂજ્ય આનંદસ્વરુપ સ્વામીજી તથા કોઠારી શ્રી પૂજ્ય વિશ્વવિહારી સ્વામીજીના આશિષ મેળવ્યા હતાં.
A record 48625 doses were administered yesterday. This is the highest for the district till date. Best wishes to health team and all officers for this task. Request all citizens to get vaccinated at the earliest. @pkumarias@InfoGujarat @MunjaparaDr
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના 71 માં જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સુરેન્દ્રનગર શહેરમાં કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.#SVGRYB
@svykmeh વિસનગર દ્વારા શક્તિપથ'સ્ત્રી જીવનની દિશા' કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રખ્યાત વક્તા #કાજલ_ઓઝા_વૈદ્ય દ્વારા બહેનોના મનની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપીકાબેન,���ાર્ટી ના પદાધિકારી,શ્રેષ્ઠી બહેનો ઉપસ્થિત રહ્યા
જા���નગર જિલ્લામાં અતિભારે વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ તેમજ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટની વ્યવસ્થા કરવા જીલ્લા વહીવટી તંત્ર સાથે વાત કરીને સંબંધિત સૂચનાઓ આપી છે.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ @SVGRYB ના @svykpatdi ��ાટડી તાલુકા સંયોજક દ્વારા નવરંગપુરા ગામે ઘરે ઘરે જઈને નર્સે બેન સાથે રહીને લોકોને રસીકરણ માટે જાગૃત કર્યા તથા લોકોને રસી આપી. #svgryb #SVGRYB