સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તેના ગામે તેનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર સોમવારે ઓલપાડ તાલુકાના તલાટીઓ દ્વારા હડતાળ મુદ્દે રામધુનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો ખૂબ મોટા પાયે લોકો રામધુનમાં જોડાયા...
@surattalati@GRTMM1@abpasmitatv
@brijeshmeja1
@CMOGuj

તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામ���ેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની ��ંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે તો સારું...@brijeshmeja1 @surattalati @GRTMM1 @CMOGuj