સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તેના ગામે તેનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર સોમવારે ઓલપાડ તાલુકાના તલાટીઓ દ્વારા હડતાળ મુદ્દે રામધુનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો ખૂબ મોટા પાયે લોકો રામધુનમાં જોડાયા...
@surattalati@GRTMM1@abpasmitatv
@brijeshmeja1
@CMOGuj

તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની સંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે તો સારું...@brijeshmeja1 @surattalati@GRTMM1@CMOGuj
સદાય કર્મચારી ની વાત સાંભળનારા અને સત્ય હકીકત જાણીને સાચા કર્મચારીનો સાથ આપનારા તેમજ ખોટા લોકોને બહાર નો રસ્તો બતાવનાર માનનીય રેમ્યા મોહન સાહેબ ની આજે સુરત જિલ્લા પંચાયતમા ખોટ વર્તાય છે.
@CRPaatil@PMOIndia