ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત કર્મચારી મંડળના આગેવાનોએ#RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી.#FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે છતાં આજસુધી ��ોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ હવે ખતમ થવું જોઈએ #Remove_Fix_Pay_in_Gujarat
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત **કર્મચારી મંડળના આગેવાનોએ** #RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી. #FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે, છતાં આજ સુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ નીતિ હવે ખતમ થવી જોઈએ.
#Remove_FixPay