કોમ્યુટર બેઝ ટેસ્ટ એ ઉમેદવારો સાથે અન્યાય છે cm સાહેબ પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે પણ અધિકારીઓની જીદ આગળ લાચાર છે સરકાર...
@sanghaviharsh સાહેબ અમારી પીડા સમજો અને યોગ્ય નિર્ણય કરો...
ગુજરાત ગૌણ સેવા ભરતી બોર્ડ ને એક વિનંતી છે કે CCE ની Exam CBRT પદ્ધતિ ના લેતા ઑફલાઇન લેવામાં આવે છે. આગળ ની ભરતી મા ખૂબ બધા મહેનતુ વિદ્યાર્થીઓ નુકસાન થયું છે..
@GsssbOfficial@GSSSB_OFFICIAL
તંત્ર પ્રયોગ કરી રહ્યું છે આજે નહીં બોલો,સોશિયલ મીડિયામાં નહીં લખો,સપોર્ટ નહીં કરો તો આજીવન સહન કરવું પડશે CBRT.
22વર્ષે તૈયારી ચાલુ કરો,એમાંય 35 વર્ષે પણ ના લાગો આખું જીવન ઘસાઈ જાય છે અને છેલ્લે CBRT તમારું બૂચ મારે
#NO_CBRT_IN_GUJARAT