વિકાસ સપ્તાહ 2025
આજે ખાંભા તાલુકાના રૂગનાથપુર ગામે વિકાસ રથનું સામૈયાથી સ્વાગત
વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત & લોકાપર્ણ, આરોગ્ય શાખા દ્વારા નિદાન કેમ્પ તેમજ ICDS દ્વારા વાનગી સ્પર્ધા યોજવામાં આવી
બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી વિકાસના સાક્ષી બન્યા.
@CMOGuj@ddoamreli
વિકાસ સપ્તાહ 2025
આજે ખાંભા તાલુકાના રાયડી ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત
વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત & લોકાપર્ણ, આરોગ્ય શાખા દ્વારા નિદાન કેમ્પ તેમજ ICDS દ્વારા વાનગી સ્પર્ધા યોજવામાં આવી
ગ્રામજનો ઉપસ્થિત રહી ગુજરાતના વિકાસના ૨૪ વર્ષ���ા સાક્ષી બન્યા.
@CMOGuj
@ddoamreli
આજરોજ ખાંભા તાલુકાના ભાડ ગામે સ્વછતા હી સેવા કાર્યક્રમો અંતર્ગત શ્રમદાન દિવસ એક દિન એક ઘંટા એક સાથ સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં માન.ધારાસભ્યશ્રી કાકડિયા સાહેબ અને પદાધિકારિશ્રીઓ,સરપંચશ્રી,ગ્રામજનો,આગેવાનો,શાળાનો સ્ટાફ અને SBM-G સ્ટાફ હાજર રહ્યો.
તમામ સ્ટાફ ગણ મળી એક ટીમ જેવો માહોલ બનાવી સાથ સહકાર સાથે નવા નાણાકીય વર્ષ2025/26માં ટીમ ��ાંભાને કામગીરી કરવા માટે TDO સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાંમાં આવ્યું.આજની આ શિબિર માં જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા સદસ્યશ્રીઓએ હાજરી આપી કાર્યક્રમને પ્રોત્સહિત કર્યો.
આજ રોજ માનનીય શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ ખાંભા દ્વારા નાણાકીય વર્ષ 2024/2025 માં ગ્રામ પંચાયત ધ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટી કમ મંત્રી શ્રી તથા સરપંચશ્રી નું હનુમાન ગાળા ખાતે સન્માનીત કરવાનું આયોજન તેમજ ટુંકી રીવ્યુ ���ેઠક કરવામાં આવેલ.@CMOGuj @CollectorAmr @ddoamreli
સ્વાસ્થ્ય જાગૃતિ માટે મહત્વપૂર્ણ કદમ
માનનીય વડાપ્રધાનશ્રી@narendramodiના મેદસ્વિતા(Obesity)થી મુક્તિ માટેના આહવાનને અનુસરી મુખ્યમંત્રીશ્રી@Bhupendrapbjp દ્વારા શરૂ કરવામાં આવ્યું રાજ્યવ્યાપી‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા-મુક્ત ગુજરાત’અભિયાન
@CMOGuj@ddoamreli#ObesityFreeGujarat_AMR
"પહેલું સુખ તે જાતે નર્યા"
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના સ્થૂળતા ઘટાડવા માટેની જનજાગૃતિના આહવાનને અનુસરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અભિયાન.
#ObesityFreeGujarat#ObesityFreeGujarat_AMR
સ્વાસ્થ્ય જાગૃતિ માટે મહત્વપૂર્ણ કદમ
માનનીય વડાપ્રધાનશ્રી@narendramodiના મેદસ્વિતા(Obesity)થી મુક્તિ માટેના આહવાનને અનુસરી મુખ્યમંત્રીશ્રી@Bhupendrapbjp દ્વારા શરૂ કરવામાં આવ્યું રાજ્યવ્યાપી‘સ્વસ્થ ગુ��રાત મેદસ્વિતા-મુક્ત ગુજરાત’અભિયાન
@CMOGuj @ddoamreli
#ObesityFreeGujarat_AMR