અન્ય માધ્યમ ના ઉમેદવારોની એક જ માંગ
અન્ય માધ્યમની શિક્ષક ભરતી તાત્કાલિક જાહેર કરો.
ભરતીની રાહમાં ઉમેદવારોને ન્યાય આપો.
#TeacherRecruitment#Gujarat#TET#TAT
શું ખરેખર TET-1 પાસ ઉમેદવારો કરતાં TET-1 ફેલ ઉમેદવારોની વેલ્યુ વધારે છે?
વર્ષો સુધી મહેનત કરીને, દિવસ-રાત અભ્યાસ કરીને, પરીક્ષા પાસ કરીને આજે હજારો TET-1 પાસ ઉમેદવારો પોતાના સપનાઓને સાકાર કરવાની રાહ જોઈ રહ્યા છે. PLM જાહેર ન કરવું શિક્ષણ વિભાગની નબળાઈ બતાવે છે
@Rivaba4BJP
ટેટ 1 માં 11000 ઉમેદવાર પાસ થયા છે 700 લોકો પીટીશન માં જોડાયા છે અને જજ સાહેબે ભરતી પર સ્ટે આપ્યો જ નથી તો ભરતી બાબતે કેમ આગળની પ્રોસેસ કરવામાં આવતી નહીં.જલ્દી ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે @Bhupendrapbjp@CMOGuj@Rivaba4BJP@sanghaviharsh
ગત રોજ ગાંધીનગર સચિવાલય ખાતે વિભાગના અગ્ર સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી. રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધુ સશક્ત બને અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી તેમજ જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા.
ટેટ-1ની 11000 ભરતી પર માનનીય હાઈકોર્ટનો કોઈ સ્ટે નથી. તો પછી કેટેગરી મુજબની જગ્યાઓ અને PML જાહેર કરવામાં વિલંબ શા માટે? હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. ભરતી તાત્કાલિક પૂર્ણ કરો. #TET1#11000ભરતી#CompleteRecruitment
"1 એપ્રિલે ભરતી જાહેર થઈ અને 7 જુલાઈએ પણ merit list જાહેર નથી. જો માત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં જ ત્રણ મહિના લાગે, તો આખી ભરતી પૂર્ણ થતાં કેટલો યુગ જશે? ઉમેદવારોના ભવિષ્ય સાથેનો આ ધીમો ખેલ બંધ કરો અને સત્વરે ભરતી પૂર્ણ કરો."
#TET@Bhupendrapbjp@CMofGujarat@Rivaba4BJP
11 હજાર વિધાસહાયકની ભરતી બાબતે હાઈકોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો સ્ટે આપવામાં આવ્યો નથી
છતાં કોર્ટ કેસનું બહાનુ આપીને ભરતી રોકી રાખવી કેટલુ યોગ્ય ગણાય ?
બહાના બનાવવાનુ બંધ કરો અને ભરતી ચૂંટણી સુધી ખેચવી જ હોય તો ચોખ્ખુ કહી દો 🙏
@Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP
સરકારશ્રીને વિન્રમ વિનંતી છે કે વિદ્યા સહાયકની ભરતી સત્વરે પૂર્ણ કરો. જાહેરાતના 3 મહિનાથી વધુ સમય થયો ગયો છે. ભરતી ક્યારે પૂર્ણ કરશો???? ૧૧૦૦૦ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે@Rivaba4BJP@drpradyumanvaja@Bhupendrapbjp@CMOGuj
પ્રાથમિક શાળા ઓ માં હાલ પણ શિક્ષક ની ઘટ છે છતાં કાયમી ભરતી ની પ્રોસેસ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.જલ્દી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે.તાત્કાલિક ધોરણે PML જાહેર કરી ભરતી પૂરી કરવામાં આવે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻 @Rivaba4BJP@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh
પ્રાથમિક શાળા ઓ માં હાલ પણ ટીચરો ની અભાવ છે હજુ પણ શિક્ષકો ની ઘટ છે છતાં કાયમી ભરતી ની પ્રોસેસ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.જલ્દી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે.@Rivaba4BJP@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh
*કાયમી શિક્ષકોની ભરતીને જાણે વિરામ નહીં, પૂર્ણવિરામ જ લાગી ગયો હોય એવું લાગે છે...*
*છેલ્લા 6 મહિનાથી 11,000 વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5) ભરતી જાહેર થઈ હોવા છતાં પ્રક્રિયા આગળ વધી નથી. કારણ શું છે? કોઈ સ્પષ્ટતા નથી, કોઈ સમયમર્યાદા નથી. @Bhupendrapbjp@Rivaba4BJP@drpradyumanvaja
"1 એપ્રિલે ભરતી જાહેર થઈ અને 7 જુલાઈએ પણ merit list જાહેર નથી. જો માત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં જ ત્રણ મહિના લાગે, તો આખી ભરતી પૂર્ણ થતાં કેટલો યુગ જશે? ઉમેદવારોના ભવિષ્ય સાથેનો આ ધીમો ખેલ બંધ કરો અને સત્વરે ભરતી પૂર્ણ કરો."
#TET@Bhupendrapbjp@CMofGujarat@Rivaba4BJP
ટેટ ૧ પાસ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા ખાતે શિક્ષકોની ભરતીમાં વયમર્યાદામાં છુટછાટ આપી ઉમેદવારી નોંધાવવાની તક આપવા માટે વિનંતી પત્ર આપ્યું. @Bhupendrapbjp
જીની સરકાર પાસે આશા અને અપેક્ષાઓ છે. @Rivaba4BJP જી તેમજ @drpradyumanvaja જી નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે.
@hdraval93
"આટલો સમય વીતી ગયો છતાં PML જાહેર કરવામાં આવેલ નથી. જ્યારે જ્ઞાનસહાયકની ભરતીમાં માત્ર એક અઠવાડિયામાં હાજર કરાવી શકાય છે, ત્યારે શિક્ષક ભરતીમાં આટલો વિલંબ કેમ? શું વિભાગ ઉમેદવારો અને વિદ્યાર્થીઓના હિતમાં સમયસર નિર્ણય લેશે કે પછી બધું માત્ર કાગળો પર જ ચાલતું રહેશે?"
@Rivaba4BJP
વિધાસહાયક ભરતીના ફોર્મ લેવાયાને ૩ મહિના ઉપર થઈ ગયુ પણ હજી સુધી pmI જાહેર કર્યું નથી , શુ શિક્ષણવિભાગ જ્ઞાન સહાયક ભરીને ચિંતામુક્ત બેઠો છે અથવા કાયમી ભરતી કરવામાં કોઈ રસ જ નથી .
સરકારનો ભરતી ચૂંટણી સુધી ખેચવાનો ઇરાદો હોય તો પરિણામ પણ ખરાબ જ આવશે .
@Rivaba4BJP@drpradyumanvaja