નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કલોલી ખાતે વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર નંગ ૧૫૮૮ કિં.રૂ.૭,૬૧,૫૮૨/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ખેડા - નડિયાદ @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
મહોરમ (તાજિયા) તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં સમાજના આગેવાનો તથા યુવાનો સાથે તહેવાર બાબતે ચર્ચા કરવામાં આવી તથા તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખેડા પોલીસ હેડક્વાર્ટર ખાતે અધિકારી/કર્મચારીઓ તથા નવા તાલીમ મેળવનાર તાલીમાર્થીઓ દ્વારા યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
આજ રોજ નડિયાદ તાલુકાની સલુણ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ ના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને શાળામાં પ્રવેશ કરાવી શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ તથા બાળકો સાથે સંવાદ કર્યો. @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@collectorkheda
🚨 ઠાસરા પોલીસની પાસા (PASA) હેઠળ વધુ એક અસરકારક કાર્યવાહી 🚨
સમાજમાં ભય અને અશાંતિ ફેલાવતા તેમજ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારો સામે ઠાસરા પોલીસ દ્વારા પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
#Thasrapolice#khedapolice@SPKheda
જિલ્લા સુરક્ષા સોસાયટી અંતર્ગત ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં Statue Of Unity ની વર્ચ્યુઅલ ટુર કરાવી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
🚨 ઠાસરા પોલીસ સ્ટેશન 🚨
આજે ગૌરક્ષકો તથા અલગ અલગ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ. આવનાર ઈદ તહેવારને શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવવા અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
#ThasraPolice#KhedaPolice@SPKheda