ગીરના 'સફારી રુટ' ઉપર જેમ ગામના અવેડે ઢોર આંટા મારતું હોય એમ ગૌવંશ દેખાય છે.
આ એ રુટ છે જ્યાં ચકલું કદાચ બાજ બની જાય તો'ય ફરકી ન શકે.
કેટલી સરળતાથી સિંહો ગૌવંશનો શિકાર કરી રહ્યા છે, મને તો આ કુદરતી શિકાર નથી લાગી રહ્યો. હવે, જો કોઈ નેતાને ખરેખર પરવાહ હોય તો તપાસ કરાવે કે કોણ VIP સિંહ દર્શન કરવા ગયેલ?
અને પરવાહ ન હોય તો 'સિંહનો શિકાર કરતો લાઈવ વિડીયો!!' આ ટાઇટલ સાથે વિડીયો જોઈને ઉપરનું લખાણ અવગણે..
#Gujarat
આપની આગેવાની મા લુણાવાડા જિલ્લા ના દરેક પરિણામ ભારતીય જનતા પાર્ટીના નામે નોંધાયા છે , આપની મહેનત અને કાર્યકર્તાઓ જોડે નો વ્યવહાર જ આજે પાર્ટી ને નવી ઊંચાઈ એ લઈ ગયો છે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ જે ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવ્યો છે, તે બદલ હું જિલ્લાના તમામ વિજેતા ઉમેદવારો અને રાત-દિવસ એક કરનાર ઊર્જાવાન કાર્યકર્તાઓને અભિનંદન.
#MahisagarBJP#ElectionVictory#DashrathbhaiBariya#GujaratPolitics
વાવ-થરાદની વીર ભૂમિ પરથી ₹૨૦,૦૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરી મોદીસાહેબે ઉત્તર ગુજરાતની આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે. ડબલ એન્જિન સરકારનો આ અડગ અને અતૂટ સંકલ્પ છે.
#ViksitBharatViksitGujarat
🪷 મજબૂત સંગઠન – ભાજપનો સંકલ્પ 🪷
આજ રોજ સંતરામપુર તાલુકાના ઉખરેલી જિલ્લા પંચાયતના ઉખરેલી ( અરવિંદભાઈ ભાથીભાઈ ખાંટ ઘર પાસે ) ખાતે "શક્તિકેન્દ્ર સંધાન" બેઠક અધ્યક્ષ સ્થાને ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ.
સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ
આજ રોજ મહીસાગર જિલ્લાનું વડુ મથક લુણાવાડા ખાતે રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરતી ગુજરાત પોલીસના જવાનોની સુખાકારી અને માળખાગત સુવિધાઓ વધારવા માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. ૨૦