વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ��ર ખાતે આયોજિત #blooddonation કેમ્પમાં આરોગ્યના સ્ટાફ મિત્રો, @GmersHimatnagar અને ગણેશ યુવક મંડળના યુવાન મિત્રો, સહયોગથી 25 યુનિટ બ્લડ એકત્રિત કરાયું.
જેમાં 2 #મહિલાઓ એ પણ બ્લડ ડોનેટ કર્યું.
જાયંટ્સ ગ્રુપ હિંમતનગરે #રક્તદાતા ને પ્રોત્સાહક ઇનામ આપેલ
નીચે આપેલા સરળ પગલાઓ વડે તમારા પરિવારના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વડીલો માટે આયુષ્માન વય વંદના કાર્ડ બનાવો
તમામ આવક જૂથોના 70+ વડીલો યોજના હેઠળ પાત્ર છે.
વધુ માહિતી માટે અમારા ટોલ ફ્રી નંબર 14555 પર કોલ કરો.
#VayVandanaCard#PMJAY @GujHFWDept @CdhoSabarkantha@NHMGujarat
ઇડર ના સાપાવાડા ખાતે "વિશ્વ હોમીઓપેથીક દિવસ" ઉજવણી નિમિત્તે નિયામકશ્રી આયુષની કચેરી તથા આયુર્વેદ શાખા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા-10/04/25 ના રોજ હ��મિયોપેથીક તથા આયુર્વેદિક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
@sabarkanthadp
@dao_sabarkantha
અભિનંદન રાજવીરસિંહ 💐🌺
કુછ કિએ બીના કિસીકી જયજ્યકાર નહીં હોતી..
કોશિશ કરને વાલોકિ કભી હાર નહીં હોતી..
રમતમાં રાજવીરનો ઉત્સાહ, જુસ્સો, લગન જ��ઈ લાગતું જ હતું કે આ રાજવી જ આજની કવિઝનો રાજા બનશે..
રાજવીર અને પરિવાર તથા ટીમ @MajgursinhZala ને શુભકામના- અભિનંદન
@NHMGujarat
આજરોજ એમપીએચએસ તથા એફએચએસ ની અઠવાડિક કામગીરી ની સમીક્ષા માટેની મીટીંગ કરવામાં આવી, જેમાં આરોગ્ય લક્ષી કામગીરી નું આખા અઠવાડિયા દરમિયાન સુપરવિઝન કરેલ હોય તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી. તેમજ જરૂરી સૂચનો THO સાહેબ દ્વારા આપવામાં આવ્યા.@CdhoSabarkantha@DmoSabarkantha@Sbccsk
હિંમતનગર તાલુકા ના હડિયોલ PHC ખાતે તાલુકા કક્ષાનો આરોગ્યમેળો યોજવામાંઆવ્યો,211 opd તથા સગર્ભા માતાઓને ગાયનેક તબીબ દ્વારા તપાસ,વિવિધ લેબટેસ્ટ કરવામાં આવ્યા, @CdhoSabarkantha દ્વારા પ્રતીકરૂપે પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી. @GujHFWDept @irushikeshpatel@sabarkanthadp@NHMGujarat
આજે જિલ્લામાં ચાર જગ્યાએ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વિરાવાડા ખાતે ઉત્કૃષ્ઠ સેવાઓ માટે કર્મચારીઓન���ં સન્માન હતું તો હડિયોલ ખાતે કર્મચારીઓ દ્વારા સગર્ભા માતાઓ માટે સેવા યજ્ઞ હતો.
@sabarkanthadp @CollectorSK @NHMGujarat @GujHFWDept