आज से,अभी से हर युवा, हर मतदाता अगले 3 दिन तक मत की रक्षा के लिए मतगणना केंद्र की क़िलेबंदी कर दे और ढोल-मंजीरा लेकर आज़ादी के अफ़साने गाए। किसानों की तरह उनके लिए भी लोकतंत्र के लंगर लगेंगे व दुनिया देखेगी लोकतंत्र को कैसे बचाया जाता है।
राजनीति बाहुबल के आगे जनबल झुकेगा नहीं।
Gtu દ્વાર online, offline બને મેથડ થી પરીક્ષા લેવા કહેવામાં આવ્યું હોવા છતા gtu દ્વારા માત્ર Offline એક્ઝામ નુ આયોજન કરવામાં આવ્યું છે તો ugc ને વિનતી છે GTU વિરુદ્ધ કડક પગલાં લે gtu કેમ વિદ્યાર્થીઓ ને ૨ વિકલ્પ આપવા માગતી નથી
@ugc_india@PMOIndia@abpasmitatv@mansukhmandviya
Yuvraj Sinh Jadeja અત્યારે સમગ્ર ગુજરાત માટે જ નહીં પણ આપણી સૌની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે લડી રહયા છે.
જો સમાજ માંથી કચરો કાઢવો હોય અને પરીક્ષાઓમાં સંપૂર્ણ પારદર્શિતા જોઈતી હોય તો અત્યારે આપણે સૌ એમને 100% સાથ આપવો જ પડે. #I_SUPPORT_YUVRAJSINH
NSUI National President Shri @Neerajkundan ji wrote a letter to @ugc_india to urge them that all the universities & colleges opt for both online and offline mode and to cancel the mandatory offline mode classes due to covid surge.
આવતી કાલનાં ભારત દેશ નું ભવિષ્ય એવો એક એન્જિનિયત અત્યારે Twitter, Instagram, YouTube માં Exam નો કઈક નિર્ણય જલ્દી આવે તેમાં ઘૂચવાયો છે.. જો થોડું જલ્દી નિર્ણય આવ્યો હોત તો કદાચ એ ટેક્ષ્ટ બુક માં ઘુચવાયો હોત.. #GtuOnlineExam#GTU#NarendraModi#navinsheth