🙏જ્ઞાન સહાયક પ્રોજેકટ ના વિરોધ માં યુવાનો #સાધુ_સંતોના શરણે.🙏
વર્તમાન ના સૌથી મોટા ધાર્મિક વિવાદનું સાધુ સંતો દ્વારા સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું એ જ પ્રમાણે શિક્ષણજગતમાં રહેલા અમુક અધિકારીઓ અને મંત્રીઓના મનની ઊપજ (#જ્ઞાન_સહાયક_પ્રોજેકટ) ચિતચિત્રો બદલે તેવી આશા સાથે યુવાનો પોહચ્યાં સાધુ સંતો ના શરણ���...
જ્ઞાન સહાયક પ્રોજેકટ જેવી વ્યવસ્થા શિક્ષણ/બાળક/દેશ તમામ માટે નુકશાન કર્તા છે એ દૂર થવી જોઈએ.
બાળકના ભવિષ્ય માટે કાયમી શિક્ષક ની ભરતી કરવામાં આવી ખૂબ જરૂર છે.
જ્ઞાન સહાયક પ્રોજેકટ રદ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી આગળના દિવસોમાં ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન કરશે.
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શીક્ષકોની_ભરતી_કરો
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો
आज #TeachersDay2023 है , हमारी संस्कृति ने जिनको गुरु माना है उसी गुरुओ को अपने अधिकार के लिए आंदोलन करना पड़ रहा है,@Bhupendrapbjp सरकार उनको सरकारी नोकरी देकर सम्मान करने के बदले रास्ते पर घसीट कर जेलमें डाल रही है ।
भाजपा सर��ार के मंत्रियों को भी कॉंट्रैक्ट पर रखना चाहिए तब जाके उनको गुजरातके युवाओं का दर्द और तकलीफ़ समज आएगी ।
#gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat
શિક્ષકોને શિક્ષકદિન નિમિતે સન્માન આપવાને બદલે ગુજરાત ભાજપ સરકાર શિક્ષકોને રસ્તા ઉપર ઢસડીને શિક્ષકોનું અને સરસ્વતી માતાનું અપમાન કરી રહી છે.
આ આપણાં ગુજરાતની ગરિમાનો પ્રશ્ન છે. ગુજરાતના શિક્ષકોની આ પરિસ્થિતિ યોગ્ય નથી. ભાજપ સરકાર શિક્ષકોનું અપમાન કરવાનું બંધ ��રે.
#જ્ઞાન_સહાયક આજે શિક્ષક દિવસ નીમીતે ગુજરાતના ભાવી શિક્ષકો પર અત્યાચાર આચર્યો કદાચ સરકાર ભુલી ગયી લાગી છે કે આજ યુવાનોએ આપને 156 ની બહુમતી અપાવી છે સરકારે તાત્કાલીક ધોરણે #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો કરવો જોઈએ અને કાયમી ભરતી કરવી જોઈએ
સરકાર ભુલી ગયી લાગે છે
शिक्षक कभी साधारण नहीं होता प्रलय और निर्माण उसकी गोद में पलते है।
@Bhupendrapbjp@CMOGuj
कॉन्ट्रैक्ट पर दिया रोजगार रोजगार नहीं होता सर...
ज्ञान सहायक रद कीजिए
कायमी शिक्षक की भर्ती कीजिए।
गुजरात को चाहिए कायमी शिक्षक।
#Reality_Of_Gujarat_Model#જ્ઞાન_સહાયક
શું આ લોકશાહી છે ?
શિક્ષક દિવસે શિક્ષકનું સન્માન કરવાનું હોય તેની જગ્યાએ નિર્દોષ શિક્ષકોને પોતાની વાત પણ રજૂ કરવા દેવામાં આવતી નથી તો શિક્ષકો પોતાની વાત ક્યાં રજૂ કરે ? હવે હદ થઈ ગઈ છે તાનાશાહીની આ બધું બંધ કરો તો સારું
ભગવાન જ બચાવશે @Bhupendrapbjp@Chaitar_Vasava