#4200gradepay
એક ને ગોળ એક ને ખોળ
આ તે કેવું
એક જ હેલ્થ વિભાગ હોવા છતાં લેબ.ટેક ને અલગ અલગ ગ્રેડ પે,જ્યારે કામ એકસરખું તો પણ સિવિલ ના લેબ ટેક ને 4200 ગ્રેડ અને chc લેબ ટેક ને 2800 ગ્રેડપે.
ન્યાય આપો
સમાન કામ સમાન વેતન...
તબીબી સેવાના લેબ ટેક gp4200, જ્યારે તબીબી શિક્ષણ અને આરોગ્ય ખાતાના લેબટેક ને gp2800...
આ વૈશ્વિક મહામારી માં બધાજ સાથે કામ કરી રહ્યા છે તો આ બે ખાતાના કર્મચારીને અન્યાય કેમ...
#પગારવિસંગતતા_4200_LabTech@CMOGuj@Nitinbhai_Patel@vijayrupanibjp
આરોગ્ય અને શિક્ષણ વિભાગ સરકારશ્રીના આ બંને વિભાગો એક સિક્કાની બે બાજુઓ છે, છતાં પણ એકને ન્યાય આપવામાં આવે છે અને એક વિભાગને ફક્ત દિલાસો આપી અન્યાય કેમ કરવામાં આવે છે?#4200 GP લેબ ટેક કેડરનો હક છે.અમને અમારો હક આપો...@CMOGuj@Nitinbhai_Patel@tv9gujarati
#પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો,કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.લેબ ટેક કેડરનો હક આપો
#પગારવિસંગતતા_4200_LaTech@CMOGuj