ઓબીસી ઉમેદવારની એક જ માંગ કે ગુજરાતની અનામત નીતિ મુજબ વિદ્યાસહાયકની ભરતીમાં 27% અનામતની સીટો પૂરેપૂરી આપવામાં આવે અને વિદ્યા સહાયકનું ભરતી pml જલ્દીથી જાહેર કરવામાં આવે
માનનીયમુખ્યમંત્રીશ્રી,સવિનયઅરજ,TET-1પાસહજારો ઉમેદવારો લાંબા સમયથી નવી આશા સાથે રાહ જોઈ રહ્યાછે.વિદ્યાસહાયક11000નીભરતીપ્રક્રિયાનુંPML
વહેલામાં વહેલી તકે જાહેર કરવા અનેતેમાં27%OBC અનામતનોસચોટઅમલકરવાવિનંતીછે.આપશ્રીયુવાનોનાહિતમાંઝડપીઅનેન્યાયિકનિર્ણયલેશોતેવીપૂરીઆશાછે@CMOGujarat