#save_gir#save_maldhari@vijayrupanibjp@narendramodi@ulv_chirag
તોકતે વાવજોડા થી આશુંન્દ્રલી નેશ જેવા બીજા
કેટલા નેશ અને ત્યાં વસવાટ કરતા લોકો ને ભારે નુકસાન થયું છે તેમના માલ-ઢોર ને બધું નાશ પામ્યું છે તેથી તેમને સહાય મળે તેવ��ં વેલા ને પેલા ધોરણે કામગીરી કરવામાં આવે.......
માનનીય મુખ્યમંત્રી
શ્રી વિજયભાઈ રૂપાણી
સ્વર્ણિમ સ્કૂલ સચિવાલય ગાંધીનગર
વિષય ઓજત મધુવંતી વિસ્તરણ કેનાલ ની કુ લબાઈ 24430 માથી 24357નુ ખોદાણ કામ પૂર્ણ થઈ ગયેલ છે માત્ર 73 મી લબાઈ નેશનલ હાઇવેનું ક્રોસિંગ પોરબંદરના ગોરસર ગામે બાકી હોવાથી ચોમાસાનું લાખો ગેલન પાણી બરબાદ થઈ રહ્યું છે
જામજોધપુર જિલ્લામાં શ્રી બાવીસી માતાજી કોટડા જવા માટે વેણુ નદી ઉપર કોઝવે નું સંપુર્ણપણે ધોવાણ થઇ જતા ત્યાં આવતા દર્શનાર્થીઓ અને ત્યાં વસવાટ કરતા માલધારીઓને અવર-જવર માટે અગવડ પડે છે તો આ રસ્તાનું કામ વહેલી તકે ચાલુ કરવા સરકાર શ્રી ને નમ્ર વિનંતી કરવામાં આવે.@MahantShree@JivrajAal
જામજોધપુર બાવીસી માતાજી કોટડા જ��ા માટેનો જે વેણુ નદી ઉપર પુલ આવેલો છે એ પાણી આવતા તૂટી ગયો છે અને ઘણા સમયથી તે તૂટેલો પડ્યો છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે તેનું વહેલી તકે કામ ચાલુ કરાવવામાં આવે તેથી ત્યાં વસતા માલધારીઓને અવર જવરમાં પડતી અગવડ દૂર થાય @MahantShree @JivrajAal
જામજોધપુર બાવીસી માતાજી કોટડા જવા માટેનો જે વેણુ નદી ઉપર પુલ આવેલો છે એ પાણી આવતા તૂટી ગયો છે અને ઘણા સમયથી તે તૂટેલો પડ્યો છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે તેનું વહેલી તકે કામ ચાલુ કરાવવામાં આવે તેથી ત્યાં વસતા માલધારીઓને અવર જવરમાં પડતી અગવડ દૂર થાય @JivrajAal
જામજોધપુર બાવીસી માતાજી કોટડા જવા માટેનો જે વેણુ નદી ઉપર પુલ આવેલો છે એ પાણી આવતા તૂટી ગયો છે અને ઘણા સમયથી તે તૂટેલો પડ્યો છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે તેનું વહેલી તકે કામ ચાલુ કરાવવામાં આવે તેથી ત્યાં વસતા માલધારીઓને અવર જવરમાં પડતી અગવડ દૂર થાય @i_DrRajulDesai
જામજોધપુર બાવીસી માતાજી કોટડા જવા માટેનો જે વેણુ નદી ઉપર પુલ આવેલો છે એ પાણી આવતા તૂટી ગયો છે અને ઘણા સમયથી તે તૂટેલો પડ્યો છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે તેનું વહેલી તકે કામ ચાલુ કરાવવામાં આવે તેથી ત્યાં વસતા માલધારીઓને અવર જવરમાં પડતી અગવડ દૂર થાય @vijayrupanibjp@CMOGuj
હવે માલધારી સમાજ ના એલ આર ડી ઉમેદવારોની ધીરજ ખુટી ગઈ છે કોઈ પરિવારમાંથી આત્મહત્યાનું પગલું ભરે તો તમામ જવાબદારી મંત્રી ગણપત વસાવા તેમજ આદિજાતિ ભવન ના અધિકારીઓ જવાબદાર રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હોવા છતાં ઓર્ડર નથી આપતા.@RanaDilipkumar@Ganpatsinhv@CMOGuj@PMOIndia