The Gujarat Govt ensures the availability of medical grade oxygen for COVID-19 patients by augmenting oxygen generation and strengthening supply chain in the State.
#GujaratFightsCovid19
સંવેદનશીલ નિર્ણય
જન્મ અને મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે.ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્���માણપત્ર ડાઉનલોડ કરી શકાશે
અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસની વહેલા જાણ થતા દર્દીને કોરન્ટાઇન કે સિવિલ હોસ્પ���ટલની બહાર કોઈ ગામમાં જવા દેવામાં આવ્યા નથી. જેથી જિલ્લામાં કોઈ કંટેઇન્મેન્ટ એરિયા પણ નથી. જેના થકી અત્યારે દુકાનો કે રાબેતા મુજબનું જનજીવન યથાવત ચાલુ રહેશે : જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક
@CollectorAmr
Gogabhai,first #COVID__19 patient under treatment at MG hospital will be discharged today.He has been tested negative twice in last 48 hours.
Grateful to hospital team led by Dr Vasetian & thanking @vijayrupanibjp for giving free hand to district administration to contain Covid.
છેલ્લા બે દિવસમાં પંચાયતો, આર એન્ડ બી, રેવન્યુ અને પોલીસની ટીમોએ લોકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા જિલ્લાના નાના એન્ટ્રી પોઇન્ટ્સ પર આડશ લગાડવામાં આવ્યા છે.દરેકને રાજમાર્ગોનો ઉપયોગ કરીને જિલ્લામાં જ્યાં ચેકપોસ્ટ્સ સ્થિત છે ત્યાંથી પ્રવેશ કરવા વિનંતી છે @SP_Amreli @ddoamreli
કોરોના સંક્રમણને અટકાવવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું : અમરેલી જિલ્લામાં માસ્ક ફરજીયાત
પ્રથમ વાર નિયમ ભંગ બદલ રૂ. ૫૦૦ અને બીજી વખત રૂ. ૧૦૦૦ ના દંડ સહિત કડક કાર્યવાહી
���વોટ્સએપ એડમીન ધ્યાન રાખે
🔸કોઈપણ પોસ્ટ કે જે કોઈ ગ્રુપમાં દુશ્મનીને પ્રોત્સાહન આપી શકે છે તે ગ્રુપના એડમિનને જેલ થઇ શકે છે @CP_SuratCity
એડમીને શું ધ્યાન રાખવું જોઈએ 👇